Friday, July 19, 2024
Google search engine
HomeFeature Bottomસુપ્રીમ કોર્ટે ટેક્નોક્રેટ્સની અરજી ફગાવી, 20 વિપક્ષી નેતા આજે ચૂંટણી પંચને મળશે

સુપ્રીમ કોર્ટે ટેક્નોક્રેટ્સની અરજી ફગાવી, 20 વિપક્ષી નેતા આજે ચૂંટણી પંચને મળશે

એક્ઝિટ પોલ્સના પરિણામમાં NDAને બહુમતી મળશે તેવા દાવાઓ કરવામાં આવતા વિપક્ષે ફરી EVM પર સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂના નેતૃત્વમાં 20 વિપક્ષી દળના નેતા મંગળવારે બપોરે પછી ચૂંટણી પંચને મળશે.

તેઓ 50% VVPATની સ્લીપને EVM સાથે મેળવવાની માગ કરશે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ છેલ્લી ઘડીએ દિલ્હીની મુલાકાત ટાળી છે. જો કે હજુ સ્પષ્ટ નથી થયું કે તેમની પાર્ટી જેડીએસ તરફથી વિપક્ષી નેતાઓના સૂમહમાં કોઈ હાજર રહેશે કે નહીં.

ટેક્નોક્રેટ્સની અરજી ફગાવીઃ આ વચ્ચે સુપ્રીમ કોર્ટે 100% EVM અને VVPATને મેળવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજી સુનાવણીને લાયક જ નથી તેમ જણાવી કહ્યું કે જનપ્રતિનિધિઓને ચૂંટવાના માર્ગમાં તેઓ અડચણરૂપ નહીં બને. અરજી કેટલાંક ટેકનોક્રેટ્સે કરી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. Воєнторг
    15. Подсумки и кобуры для дополнительного снаряжения
    тактичні штани [url=https://voentorgklyp.kiev.ua/odyag/shtany/taktychni-shtany/]тактичні штани[/url] .

  2. безопасно,
    Современное оборудование и материалы, для крепких и здоровых зубов,
    Профессиональное лечение и консультации, для вашего удобства,
    Бесплатная консультация и диагностика, для вашего здоровья и благополучия,
    Инновационные методы стоматологии, для вашего здоровья и красоты улыбки,
    Индивидуальный план лечения и профилактики, для вашего комфорта и удовлетворения,
    Индивидуальный план лечения для каждого пациента, для вашего здоровья и благополучия
    стоматологія в івано франківську [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments