Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratસુરેન્દ્રનગર: નદીમાં આખે આખું ટ્રેક્ટર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયું, 11 લોકો...

સુરેન્દ્રનગર: નદીમાં આખે આખું ટ્રેક્ટર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયું, 11 લોકો હતા સવાર

સુરેન્દ્રનગર: હાલ સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ધ્રાંગધ્રાના વાવડી ગામ ખાતે 11 જેટલા લોકો નદીના પ્રવાહમાં તણાતા જોવા મળ્યાં હતાં. જેના કારણે આર્મીના જવાનોએ જીવના જોખમમાં નદીના ધસમસતા પ્રવાહમાંથી ત્રણ લોકોને બચાવી લીધા હતાં. જ્યારે આઠ જેટલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

ધ્રાંગધ્રાના વાવડી ગામે ફલકુ નદી આવેલી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદને પગલે ફલકુ નદીમાં ભારે પૂર જોવા મળ્યું છે. આ દરમિયાન 11 જેટલા લોકો ટ્રેક્ટર લઈને નદીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જોકે તે સમયે ટ્રેક્ટર નદીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. સૌથી પહેલા તો માત્ર ત્રણ લોકો જ નદીમાં તણાયા હતા અને બાકીના લોકો ટ્રેક્ટરની છત્રી પર બેસી ગયા હતા.

પરંતુ પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ લોકોને ખેંચી ગયો હતો. નદીમાં ટ્રેક્ટર સાથે લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યાં બાદ તંત્ર મદદ માટે પહોંચી ગયું હતું. આ દરમિયાન આર્મીની બે ટુકડી પણ અહીં આવી પહોંચી હતી.

જોકે, તંત્ર અને આર્મી કોઈ કાર્યવાહી કરે તે પહેલા જ ટ્રેક્ટર પર સવાર તમામ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. તે સમયે આર્મીના જવાનોએ જીવના જોખમે નદીના પાણીમાં રેસ્ક્યુ કરીને ત્રણ લોકોને બચાવી લીધા હતા. જ્યારે આઠ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of discovery and let your imagination fly! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I engaged on this gambling website and won a significant cash, but later, my mom fell sick, and I needed to take out some earnings from my balance. Unfortunately, I experienced problems and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to such casino site. I request for your help in bringing attention to this online casino. Please support me to obtain justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ????

  3. I participated on this casino website and won a substantial pile of cash. However, afterward, my mom fell gravely ill, and I wanted to withdraw some money from my wallet. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to the online casino. I earnestly request your help in reporting this concern with the site. Please aid me to obtain justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and stop them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page