Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો?

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો?

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે હાલ ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે. ત્યારે ડાંગના વઘઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ ધરમપુર, કપરાડા, વલસાડ પણ જળબંબાકાર થઈ ગયા છે.

નવસારી, વલસાડ જિલ્લાના અનેક ડેમમાં નવું પાણી આવતાં પાણીની સપાટી વધી છે. તાપી અને સુરત જિલ્લાના ઉચ્છલ, નિઝર તથા નવસારીના ખેરગામ, ચીખલી, ગણદેવીમાં 5-5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતના હારીજ, મહેસાણા, પ્રાંતિજ, માલપુરા, ધનસુરામાં પણ બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલીતાણા, ગારિયાધર, તળાજા, જામનગર, સિહોરમાં પણ ધીમી ધારે 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ધરમપુરમાં ચક્રાવાતી વાવાઝોડાને કારણે કેટલાંક ઘરના પતરાં ઊડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી અને ખરેરા નદીમાં પૂર આવ્યું હતું. એક સમયે સૂકાઈ ગયેલી કાવેરી નદીમાં નવા નીર આવતાં તે બંને કાંઠે વહેતી થઈ હતી.

વઘઈમાં – 12 ઈંચ, ધરમપુર – 5.5 ઈંચ, ખેરગામ – 5, કપરાડા – 4.5 ઈંચ, સોનગઢ – 4 ઈંચ, સાગબારા – 3.5 ઈંચ, પારડી – 2.5 ઈંચ, વલસાડ – 2 ઈંચ, વાપી – 2 ઈંચ, ગણદેવી – 2 ઈંચ, ઉચ્છલ – 2 ઈંચ, નિઝર – 2 ઈંચ, હારીજ – 2 ઈંચ અને જામનગર – 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of endless wonder! ?

  2. I played on this casino platform and succeeded a substantial cash, but eventually, my mom fell ill, and I needed to cash out some earnings from my casino account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to such gambling platform. I plead for your support in lodging a complaint against this website. Please support me to obtain justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from shedding tears like mine. ????

  3. I engaged on this gambling website and won a substantial amount, but eventually, my mom fell sick, and I needed to withdraw some funds from my account. Unfortunately, I experienced problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I request for your help in lodging a complaint against this website. Please support me in seeking justice, so that others do not face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  4. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this exciting adventure of knowledge and let your thoughts soar! ✨ Don’t just explore, experience the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page