Friday, July 19, 2024
Google search engine
HomeGujaratરોજ આઠ-આઠ કલાક ઓનલાઈન ગેમ રમીને આ ટેણીયાએ જીત્યા 7.5 કરોડ રૂપિયા

રોજ આઠ-આઠ કલાક ઓનલાઈન ગેમ રમીને આ ટેણીયાએ જીત્યા 7.5 કરોડ રૂપિયા

લંડનઃ 15 વર્ષીય જેડન એશમૈને ફર્સ્ટ ફોર્ટનાઈટ વર્લ્ડકપમાં બીજું સ્થાન મેળવીને 7.7 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી છે. ફોર્ટ નાઈટ એક ઓનલાઈન બેટલ ગેમ છે. વિશ્વભરમાં 25 કરોડથી વધુ લોકો આ રમત રમે છે.

માતા ગુસ્સે થતીઃ જેડને આ રમત ડચ સાથી ડેવે જોંગ સાથે રમી હતી. બંનેને 15.50 કરોડથી વધુ રકમ મળી છે, જે બંનેએ સરખા ભાગે વહેંચી છે. જેડને કહ્યું હતું કે તે જ્યારે પણ આ રમત રમતો ત્યારે તેની માતા ગુસ્સે થતી હતી. તે રૂમમાં આઠ-આઠ કલાક બેસીને ગેમ રમતો હતો. તેની માતાને લાગતું કે તે સમય બરબાદ કરે છે. એકવાર તેની માતાએ ગુસ્સે થઈને એક્સબોક્સ (વીડિયો ગેમનું કંટ્રોલર) માર્યું હતું.

ખુશ છે માતાઃ આટલી મોટી ઈનામી રકમ જીત્યા બાદ જેડનની માતા લિઝાએ કહ્યું હતું કે તેને દીકરા પર અનેકવાર ગુસ્સો આવ્યો હતો. તે ભણતો પણ નહોતો. તેની અનેકવાર સ્કૂલમાંથી ફરિયાદ આવી હતી. જોકે, તેણે સાબિત કર્યું કે તે સાચો છે. આટલી મોટી રકમ તે આખી જિંદગી નોકરી કરતો હોત તો પણ મેળવી શકત નહીં. તેની આ સિદ્ધિથી ખુશ છે.
ત્રણ દિવસ ચાલીઃ આ ઓનલાઈન ગેમ ત્રણ દિવસ સુધી ચાલી હતી. આનું આયોજન ન્યૂયોર્કના ટેનિસ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. ફોર્ટનાઈટ વર્લ્ડકપના પહેલાં તબક્કે ચાર કરોડ લોકોએ ભાગ લીધો હતો. પછી 30 દેશમાંથી 100 લોકોની પસંદ કરવામાં આવી હતી. 12 વર્ષથી 40 વર્ષ સુધીના લોકો હતાં.

 

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this gambling website and managed a significant amount, but later, my mother fell sick, and I needed to withdraw some earnings from my account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I request for your help in reporting this online casino. Please help me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ????

  2. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this thrilling experience of imagination and let your mind roam! ✨ Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments