Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતી પટેલની ગોળી મારી હત્યા કરાઈ, સમગ્ર ઘટના સીસીટીવીમાં...

અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતી પટેલની ગોળી મારી હત્યા કરાઈ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

મહેસાણા: વિદેશની ધરતી પર વસતા ભારતીયો પર અનેકવાર હુમલાઓ થયા છે ત્યારે આવો જ એક બનાવ ડેનમાર્કમાં બન્યો છે. ડેનમાર્કમાં બે ગુજરાતીઓ પર હુમલો કરીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સુત્રો પ્રમાણે, અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીઓની ગોળીમારીને હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. કડીના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલની હત્યા કરવામાં આવી છે. ડેનમાર્કના સાઉથ કેરોલીના એક સ્ટોરમાં એક સ્થાનિક અશ્વેત યુવકે ગોળી મારી બન્ને ગુજરાતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

બન્ને ગુજરાતીઓની હત્યા કરવામાં આવી છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ડેનમાર્ક પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page