Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalજમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા યુવતીએ પીઠ પર બનાવ્યું પીએમ મોદીનું ટેટુ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા યુવતીએ પીઠ પર બનાવ્યું પીએમ મોદીનું ટેટુ

રાંચીઃ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઝારખંડની એક યુવતીએ પોતાની પીઠ પર પીએમ મોદીનું ટેટુ ત્રોફાવ્યું છે. 21 વર્ષીય આ યુવતી રાંચીમાં રહે છે. રિદ્ધી શર્માએ કહ્યું હતું કે તે શરૂઆતથી જ પીએમની ચાહક રહી છે. તેઓ ઘણી જ મહેનત કરે છે. જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવી તથા ત્રિપલ તલાકને ગુનો માનવો, આ બંને નિર્ણય સાહસિક છે.

અલગ રીતે સેલિબ્રેશન કરવાનું વિચાર્યું
રિદ્ધિએ કહ્યું હતું કે તમામ લોકો અલગ-અલગ રીતે સેલિબ્રેટ કરતાં હોય છે. તે પોતાની પીઠ પર પીએમ મોદીની તસવીર બનાવવીને સેલિબ્રેટ કરી રહી છે. રાંચીના લાલપુરમાં ટેટુ બનાવનાર વિનય કુમારે કહ્યું હતું કે આ ટેટુ બનાવતા સાડા છ કલાક જેટલો સમય થયો હતો.

યુવતીએ પીઠ પર આ રીતે મોદીનું ટેટુ બનાવ્યું
યુવતી સાડા છ કલાક સુધી એક જ પોઝીશનમાં બેસી રહી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page