Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં 23 વર્ષની યુવતીએ 22 વર્ષ મોટા યુવક સાથે સાત ફેરા ફરીને...

ગુજરાતમાં 23 વર્ષની યુવતીએ 22 વર્ષ મોટા યુવક સાથે સાત ફેરા ફરીને લગ્નગ્રંથીથી જોડાઈ

દાહોદ: ‘પ્રેમને સીમાઓ નડતી નથી’ આવો જ એક કિસ્સો ગુજરાતના દાહોદમાં બન્યો છે. દાહોદમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારની ઉંમર 45 વર્ષની છે જ્યારે તેમના સાથે લગ્ન કરનાર જલ્પા મલની ઉંમર આશરે 23 વર્ષની છે. બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં.

દાહોદ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ કે જેઓ સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહેતા જલ્પા મલે 20મી જૂને દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. બન્ને લગ્ન કર્યા હોવાનું પોતાના ફેસબુક એકાઉન્ટમાં જાહેર કર્યું હતું.

જલ્પા મલેએ હવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર નામ પણ જ્લ્પા શંકર અમલીયાર તરીકે નામ ચેન્જ કર્યું છે અને તેમાં પોતાનો અને પતિ શંકર અમલીયારનો કપલ ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે મૂક્યો છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, શંકર અમલીયારને 6 સંતાનો છે અને પોતે નોકરી, સમાજ સેવા અને ખેતીની આવક ધરાવે છે. શંકર અમલીયારે 2019 લોકસભામાં હાલ સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે પત્નીના નામની કોલમ અને સંપતિની વિગતો સંદર્ભે જ્યોત્સનાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your imagination fly! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page