Monday, April 15, 2024
Google search engine
HomeGujaratછેલ્લા 24 કલાકમાં ગુજરાતના 28 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વરસાદ ગોંડલમાં ખાબક્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 28 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વરસાદ ગોંડલમાં ખાબક્યો

રાજકોટ: ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 28 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 132 મી.મી. એટલે કે 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલના દેરડી કુંભાજી, મોટી ખીલોરી, રાણસોકી, વિંઝીવડ, નાના સખપુર ગામોની સીમમાં ભારે વરસાદ નોંધાયો હતો.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલી જિલ્લાના બગસરામાં 3 ઈંચ વરસાદ અને ગીર સોમનાથના ઉનામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે 60 મી.મી. વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે ગુજરાતના હજુ ઘણાં તાલુકામાં વરસાદ પડ્યો નથી.

રાજ્યના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 54 મી.મી. રાજકોટના ગોંડલમાં 51 મી.મી. અમરેલીના બાબરામાં 42 મી.મી. ડાંગના વઘઈમાં 41 મી.મી. જૂનાગઢના વિસાવદરમાં 40 મી.મી. દાહોદના ધનપુરમાં 39 મી.મી. મહેસાણાના બેચરાજીમાં 38 મી.મી. સાબરકાંઠાના પોસીનામાં 30 મી.મી. જામનગરના કાલાવડમાં 27 મી.મી, લાલપુરમાં 24 મી.મી વરસાદ નોંધાયો હતો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? Dive into this cosmic journey of knowledge and let your thoughts fly! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I engaged on this gambling website and succeeded a considerable cash, but after some time, my mother fell sick, and I required to withdraw some earnings from my account. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mother died due to this gambling platform. I implore for your assistance in lodging a complaint against this site. Please assist me to achieve justice, so that others do not face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I participated on this casino website and earned a considerable amount of earnings. However, afterward, my mother fell critically sick, and I wanted to withdraw some earnings from my wallet. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to this casino site. I kindly plead for your help in addressing this concern with the site. Please assist me in seeking justice, to ensure others won’t face the hardship I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page