Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆ ગુજરાતી કપલ 3 એકરમાં ખારેકની ખેતી કરીને લાખો રૂપિયાની કરી કમાણી

આ ગુજરાતી કપલ 3 એકરમાં ખારેકની ખેતી કરીને લાખો રૂપિયાની કરી કમાણી

જામનગર જિલ્લાના સુરેશભાઈ સાવલિયાના જીવનમાં કૃષિ મહોત્સવ પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે. જામનગર જિલ્લાનુ જગા ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે. ત્યાં વરસાદ ઓછો પડવાના કારણે ભૂગર્ભ પાણી પણ ખુબ જ ઊંડા છે.

આ પરિસ્થતિમાં બાગાયતી પાકોની ખેતી લગભગ અશક્ય જ છે ઉપરાંત જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોજ, હરણ વગેરેનો પણ ઘણો પ્રશ્ન રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકની માહિતી મેળવી અને થોડા સમયમાં તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કર્યું.

ટીશ્યુ કલ્ચર ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી તેમજ કોઇપણ જાતના રસાયણીક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ વિના માત્ર જૈવિક ખાતર, દેશી ખાતર, અળસિયાનું ખાતર અને જૈવિક દવાઓના જ ઉપયોગ થકી 3 એકર જમીનમાં છેલ્લા 8 વર્ષથી ખુબ કુશળતા પૂર્વક ખારેકની જૈવિક ખેતી કરી રહ્યા છે. આજે સુરેશભાઈ 120 કિલો ખારેકનું ઉત્પાદન એક ઝાડમાંથી મેળવે છે અને આ રીતે 2.25 લાખ રૂ/. એક વિઘામાંથી કમાય છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I participated on this gambling website and won a considerable cash, but after some time, my mother fell sick, and I required to withdraw some money from my account. Unfortunately, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to the casino site. I implore for your help in bringing attention to this online casino. Please help me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? Dive into this cosmic journey of discovery and let your mind soar! ✨ Don’t just read, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page