Wednesday, April 10, 2024
Google search engine
HomeAjab Gajabપૂલમાં ડૂબતી હતી એક મહિલા, કૂતરાએ જે રીતે બચાવ્યો જીવ, તમે પણ...

પૂલમાં ડૂબતી હતી એક મહિલા, કૂતરાએ જે રીતે બચાવ્યો જીવ, તમે પણ બોલી ઉઠશો વાહ..!

અમદાવાદઃ કૂતરાઓને સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે, જે જોઈને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. આ વીડિયોમાં કૂતરો એક ડૂબતી મહિલાનો જીવ બચાવે છે. આ વીડિયોને એક મિલિયન કરતાં પણ વધુવાર જોવા મળ્યો છે. અમિતાભ બચ્ચને પણ આ વીડિયોના વખાણ કર્યાં છે.

19 ઓગસ્ટના રોજ ટ્વિટર યુઝર એન્ડ્ર્યૂ આલ્બર્ટે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે જ્યારે તમારી પાસે જર્મન શેફર્ડ હોય તો લાઈફગાર્ડની શું જરૂરી છે. 25 સેકન્ડનો આ વીડિયોમાં એક મહિલા ડૂબવાનું નાટક કરે છે. જર્મન શેફર્ડ જ્યારે મહિલાને ડૂબતી જુએ છે, ત્યારે તે સ્વિમિંગ પૂલમાં કૂદે છે. તે મહિલાના વાળ પકડે છે અને ત્યાં સુધી પકડી રાખે છે, જ્યાં સુધી પૂલનો કિનારો આવતો નથી.

લોકોએ કર્યાં વખાણઃ
જર્મન શેફર્ડ આ રીતે મહિલાનો જીવ બચાવે છે અને તેને બહાર નીકાળે છે. લોકો કૂતરાની સમજદારીના વખાણ કરે છે. કેટલાંક લોકો કૂતરાની ટેકનિક તથા પ્રયાસોને સારા ગણે છે. એક યુઝરે કહ્યું હતું કે તેને આ ગમ્યું છે, આ એક મહાન કૂતરો છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this casino platform and won a considerable sum of money, but eventually, my mom fell sick, and I needed to cash out some funds from my casino account. Unfortunately, I encountered problems and could not finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I implore for your assistance in reporting this site. Please assist me in seeking justice, so that others won’t undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this cosmic journey of imagination and let your thoughts fly! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your mind will thank you for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page