સુરતમાં અકસ્માતમાં દંપતી ખંડિત, પત્નીને વળગી પતિનું હૈયાફાટ રુદન, જુઓ ભાવુક તસવીરો

સુરત શહેરમાં આવેલા હજીરા રોડ પર મોપેડ પર જઈ રહેલા દંપત્તિને ગંભીર અકસ્માત નડ્યો હતો. મોપેડ પર સવાર દંપત્તિનો અકસ્માત થતાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પત્નીનું મોત થતાં પતિનું હૈટાફાટ રૂદન જોવા મળ્યું હતું અને પરિવારમાં ગમગીનનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માત થતાં હાઈવે પર લોકોના ટોળાં વળ્યાં હતાં. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

સુરતના હજીરા રોડ પર મોપેડ પર જઈ રહેલા દંપતીનો અકસ્માત થયો હતો. મોપેડ સવાર દંપતીને અકસ્માત થતાં જ મહિલાનું મહિલાનું મોત નીપજ્યું હતું. પતિની નજર સામે જ પત્નીનું મોત થતાં પતિનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું અને સમગ્ર પરિવારમાં ગમગીનનો માહોલ જોવા મળ્યો હતો.

મોપેડ સવાર દંપતીના અકસ્માતમાં પત્નીનું પતિની નજર સામે મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળે જ પતિના હૈયાફાટ રુદનથી ગમગીનનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી જ્યારે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં એ પણ ઘડનાસ્થળે દોડી આવી હતી.

ઈજાગ્રસ્તના સાળા રાજેશ પરમારે જણાવ્યું કે, હું વડોદરાનો રહેવાસી છું. પ્લમ્બરના કામકાજ સાથે સંકળાયેલો છે. સુરત બહેન-બનેવીને મળવા આવ્યો હતો. ક્રિભકોથી મોરાગામ ભાણીને મળવા જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત નડતા બહેનનું કરૂણ મોત નીપજ્યું હતું. બહેન ઘરકામ કરી નિવૃત પતિ સાથે ગુજરાન ચલાવતી હતી.

Similar Posts