Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodમોડી રાતે અભિનેત્રી અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર જોવા...

મોડી રાતે અભિનેત્રી અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર જોવા મળી

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી કિંગડમથી પરત ફર્યાં હતાં. તેઓ બંને ગુરૂવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેઓ બંને હંમેશની જેમ ક્યૂટ લાગતાં હતા અને અનુષ્કા શર્માની બેગ પર લોકોની નજર ટકી હતી.

આ તસવીરોમાં અનુષ્કા શર્માએ જે ડ્રેસ પહેર્યો હતો તેની અંદાજિત કિંમત 73,065 રૂપિયા છે. આ કપડાંમાં અનુષ્કા શર્માએ મેચિંગ બેલ્ટ પહેર્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ તસવીરોમાં અનુષ્કા શર્માએ જે ડ્રેસ પહેર્યો હતો તેની અંદાજિત કિંમત 73,065 રૂપિયા છે. આ કપડાંમાં અનુષ્કા શર્માએ મેચિંગ બેલ્ટ પહેર્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ મોંઘીદાટ વસ્તુ અને કપડાંની કિંમત સાંભળીને ચાહકો ચોંકી ગયા હતાં. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. I played on this online casino site and succeeded a substantial sum of money, but eventually, my mother fell sick, and I needed to cash out some funds from my balance. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mom died due to such gambling platform. I request for your support in bringing attention to this site. Please assist me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page