Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodઅભિનેત્રી અનુષ્કા શર્મા સ્ટાઈલિશ બેગ સાથે એરપોર્ટ પર જોવા મળી, જાણો આ...

અભિનેત્રી અનુષ્કા શર્મા સ્ટાઈલિશ બેગ સાથે એરપોર્ટ પર જોવા મળી, જાણો આ બેગની કિંમત

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા તેમની ફેશન અને સ્ટાઈલ માટે બહુ જ જાણીતા છે. આ બોલિવૂડ અભિનેત્રીઓ અનેક વાર એરપોર્ટ લૂક સાથે મોંઘી બેગ્સ કેરી કરતા પણ જોવા મળ્યાં છે. અનુષ્કા શર્મા અને સોનમ કપૂરની આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

થોડા દિવસ પહેલાં જ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા એરપોર્ટ પર કંઈક અલગ જ લૂક સાથે સ્લિંગ બેગ કેરી કરતી જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, આ જ બેગ પહેલા એકવાર સોનમ કપૂર પાસે પણ જોવા મળી હતી. જો અનુષ્કા શર્માના લૂકની વાત કરીએ તો, તેણે Burberry બ્રાન્ડનું ટ્રેન્ચ કોટ સ્ટાઈલ ક્રોપ્ડ જેકેટ પહેર્યું હતું જેની નીચે તેણે વ્હાઈટ કલરની રાઉન્ડ નેક ટીશર્ટ અને હાઈ વેસ્ટેડ બ્લેક પેન્ટ્સ પહેર્યું હતું.

આપણે અભિનેત્રી અનુષ્કા શર્માએ પહેરેલા જેકેટની કિંમતની વાત કરીએ તો Burberry બ્રાન્ડનું આ જેકેટ 1595 ડોલર એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે રૂપિયા 1 લાખ 12 હજાર થાય છે.

થોડા દિવસો પહેલા સોનમ કપૂર પણ આ પ્રકારની બેગ કેરી કરતા જોવા મળી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આ Louis Vuitton બ્રાન્ડની મલ્ટી પોશેટ એક્સેસરીઝ ક્રોસબોડી બેગની કિંમત 2260 પાઉન્ડ એટલે કે આશરે 2 લાખ 7 હજાર રૂપિયા થાય છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page