Wednesday, April 17, 2024
Google search engine
HomeBollywoodરૂમાલ લપેટીને નોરા ફતેહીએ ગામ ગાંડુ કર્યું, લાગી એકદમ બોલ્ડ

રૂમાલ લપેટીને નોરા ફતેહીએ ગામ ગાંડુ કર્યું, લાગી એકદમ બોલ્ડ

નોરા ફતેહીએ પોતાની ડાન્સિંગ સ્કિલ્સ માટે જાણિતી છે. નોરા જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે એક અલગ જ માહોલ બનાવી દે છે. આ ઉપરાંત તેમના લૂકની પણ ખૂબ જ ચર્ચા થાય છે. એકવાર ફરી નોરા ફતેહીના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં નોરા ફતેહી જરા હટકે ટાઇપની ફેશનમાં ખુદને ઢાળતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેમનો અંદાજ પણ એકદમ અલગ લાગી રહ્યો છે.

નોરાનો અપીલિંગ લૂક
નોરા ફતેહી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની એક સારી એક્ટ્રેસ છે. નોરા ફતેહીના ડ્રેસના વિશે વાત કરીએ તો તે આ સુંદર ડ્રેસમાં ખૂબ જ અપિલિંગ લાગી રહી છે. આ ઉપરાંત પોતાના લૂકથી ફેન્સને ઘાયલ કરી રહી છે.

ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ
નોરા ફતેહીએ બેઝ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેની બંને તરફ હાઇ સ્લિટ છે. નોરા આ ફોટોમાં પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે. તેમનો અંદાજ ખૂબ જ મનમોહક છે.

રગ્ડ ડ્રેસમાં નોરા
નોરા ફતેહીનો આ ડ્રે સંપૂર્ણ રીતે રગ્ડ છે. ઉપરથી નીચે સુધી નોરાએ ફાટેલો-તૂટેલા ડ્રેસને બોડીથી કવર કર્યો છે. આ સાથે જ તે બોલ્ડ પોઝ પણ આપી રહી છે.

નોરાનો બોલ્ડ અંદાજ
નોરા ફતેહીએ એક બીજું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. નોરાએ આ ફોટોમાં બિકીની આઉટફિટ પહેર્યું છે. નોરા પોતાના આ ફોટોમાં એકથી એક ચઢિયાતા પોઝ આપી રહી છે.

આ ફોટોની થઈ રહી છે ચર્ચા
નોરા ફતેહીના આ ફોટોમાં બિકિની બોટમના નેપકીન સ્ટાઇલને અપર પહેર્યું છે. નોરના આ ફોટો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. નોરાના આ ફોટોની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે.

કામની અછત નથી
વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે કામની કોઈ અછત નથી. તેમનું ફેન ફોલોઇંગ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને નોરાના ફેન્સ તેમનો કોઈ પ્રોજેક્ટ મિસ કરતાં નથી.

આ ફિલ્મમાં જોવા મળી હતી
નોરા ફતેહી છેલ્લે ફિલ્મ ‘ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. જોકે, દર્શકો દ્વારા આ ફિલ્મને એટલો રિસ્પોન્સ મળ્યો નહોતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page