Friday, July 19, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદમાં પાણીપુરીવાળાની દુકાનમાં લોકોએ કરી રેડ, ગંદકી જોઈને કરી તોડફોડ

અમદાવાદમાં પાણીપુરીવાળાની દુકાનમાં લોકોએ કરી રેડ, ગંદકી જોઈને કરી તોડફોડ

અમદાવાદના ઘાટલોડિયાના કે.કે.નગર પાસે આવેલા અર્જુન ફ્લેટની લક્ષ્મી પાણી પુરી સેન્ટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘાટલોડિયાના અર્જુન ફ્લેટમાં આવેલા લક્ષ્મી પાણી પુરી સેન્ટરમાં પાણી પુરી શૌચાલયમાં મૂકવામાં આવતી હતી તેવું તસવીરો જોવા મળી રહ્યું છે.

જેથી સ્થાનિકોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો અને પાણીપુરી સેન્ટરમાં તોડફોડ કરી હતી ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેના કારણે મ્યુનિ. તંત્ર અને પોલીસની ટીમો દોડતી થઈ ગઈ હતી.

ઘાટલોડિયાના કે.કે.નગરના અર્જુન ફ્લેટની નીચેના ભાગે આવેલી લક્ષ્મી પાણી પુરી સેન્ટરમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો જેની પાછળનું કારણ એવું હતું કે, સેન્ટરના શૌચાલયમાં પાણી પુરી મુકવામાં આવતી હતી જેથી સ્થાનિકોએ આ અંગે વિરોધ કર્યા બાદ તોડફોડ કરી હતી.

આ અંગે માહિતી મળતાં જ હેલ્થ વિભાગે કાર્યવાહી કરીને આ પાણીપુરી સેન્ટરને નોટિસ ફટકારી છે કે, હેલ્થ ખાતાની પૂર્વ મંજુરી વિના પાણીપુરી સેન્ટર ખોલવું નહીં. હાલ પુરતી દુકાન સીલ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #MindBlown ? into this exciting adventure of imagination and let your imagination fly! ? Don’t just read, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I engaged on this online casino site and succeeded a substantial cash, but later, my mother fell sick, and I required to withdraw some money from my balance. Unfortunately, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to this online casino. I implore for your support in reporting this site. Please assist me to achieve justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. гарантированно,
    Современное оборудование и материалы, для вашего уверенного улыбки,
    Специализированная помощь по доступным ценам, для вашей улыбки,
    Индивидуальный подход к каждому пациенту, для вашего комфорта и уверенности,
    Комплексное восстановление утраченных зубов, для вашего комфорта и уверенности,
    Индивидуальный план лечения и профилактики, для вашего комфорта и удовлетворения,
    Заботливое отношение и внимательный подход, для вашей уверенной улыбки
    стоматологічна лікарня [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments