Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ: રોંગ સાઈડ આવતી યુવતીને પોલીસે રોકીને 1500 રૂપિયાનો મેમો ફટકાર્યો પછી...

અમદાવાદ: રોંગ સાઈડ આવતી યુવતીને પોલીસે રોકીને 1500 રૂપિયાનો મેમો ફટકાર્યો પછી શું થયું? જાણીને ચોંકી જશો

અમદાવાદ: કેન્દ્ર સરકારના આજથી નવા મોટર વાહન વ્હીકલનો અમલ આજથી શરૂ થયો છે. ત્યારે અમદાવાદમાં એક યુવતીની જોરદાર ઘટના સામે આવી હતી. અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે એક યુવતી રોંગ સાઈડથી પસાર થઇ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ તેને રોકી હતી. ત્યાર બાદ તેની પાસે યોગ્ય દસ્તાવેજો માંગ્યા હતા. આ સાથે રોંગ સાઈટમાં આવવાના કારણે યુવતીને રોકીને 1500નો દંડ ફટકાર્યો હતો.

યુવતી પહેલા તો દંડ સાંભળી ચોંકી ગઈ હતી. તેને ઘણાં પ્રયત્નો કર્યો છતાં પણ ટ્રાફિક પોલીસ ટસની મસ થઇ નહોતી. અમદાવાદની યુવતીએ જણાવ્યું હતું કે, સાહેબ મારી પાસે માત્ર 200 રૂપિયા છે તો હું 1500 રૂપિયાનો દંડ ક્યાંથી ભરું?

યુવતીએ જણાવ્યું હતું કે, મારી નજીકમાં ઓફિસ છે, જેથી આખું ફરીને જવું પડે છે. જેના કારણે હું શોર્ટકટમાં રોંગ સાઈડમાંથી પસાર થઇ હતી. ત્યારે મને પોલીસે રોકી હતી. જ્યારે યુવતીએ ટ્રાફિકના અધિકારીઓને જણાવ્યું હતું કે, મને ખ્યાલ છે આજથી નવો નિયમ લાગુ થયો છે. મને 1500 રૂપિયાનો દંડ ખુબ જ મોંઘો પડે છે. અત્યારે મારી પાસે 200 રૂપિયા છે. તો હું 1500 રૂપિયા ક્યાંથી ભરું. ઘરે પણ ફોન કર્યો છે પણ બધાં કામમાં છે. હવે કોણ આવે કોણ નહીં, બાકી હાલ અહીંયા જ ઉભી છું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of imagination and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page