Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalમહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10:30 વાગે સંભળાવશે ચૂકાદો

મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10:30 વાગે સંભળાવશે ચૂકાદો

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સત્તાને લઈને ખેંચતાણ ચાલી રહી છે ત્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા કરવામાં આવેલ અરજી પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ તમામ પક્ષોની દલિલો સાંભળી હતી.


સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10:30 વાગે ચુકાદો સંભળાવશે. શિવસેના તરફથી કપિલ, સિબબ્લ, એનસીપી-કોંગ્રેસ તરફથી મનુ સિંઘવી, મહારાષ્ટ્ર ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસ તરફથી મુકુલ રોહતગી અને સોલિસિટર જનરલે કોર્ટમાં દલીલ કરી હતી.


મંગળવારે સુપ્રીમ કોર્ટ સવારે 10:30 વાગ્યે મહારાષ્ટ્ર પર ચુકાદો સંભળાવશે. મહારાષ્ટ્ર સંકટ પર તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page