Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodસોશિયલ મીડિયામાં છવાઈ જાવેદ જાફરીની સુંદર દીકરી અલવિયા, જુઓ ફોટો

સોશિયલ મીડિયામાં છવાઈ જાવેદ જાફરીની સુંદર દીકરી અલવિયા, જુઓ ફોટો

એક્ટર, ડાન્સર, કૉમેડિયન અને રિઆલિટી શૉના જજ જાવેદ જાફરીને દરેક લોકો ઓળખે છે. જાવેદ પોતાની ફિલ્મોને લીધે જેટલા ચર્ચામાં રહે છે, એટલા જ પોતાના અંગત જીવન માટે લાઇમલાઇટથી દૂર રહે છે. જોકે, આજે અમે તમને તેમની દીકરી અલવિયા જાફરી વિશે જણાવીએ.

જાવેદ જાફરીની દીકરી અલવિયા જાફરી 24 વર્ષની છે. તે એક્ટર મીઝાન જાફરીની નાની બહેન છે. આ ઉપરાંત તેમનો એક નાનો ભાઈ છે જેનું નામ અબ્બાસ છે. અલવિયા જાફરીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી સ્ટડી કર્યું છે. તે ન્યૂયોર્કની પારસંસ સ્કૂલ ઓફ ડિઝાઈનથી ફેશન અને ડિઝાઈનનું સ્ટડી કરી રહી છે.

અલવિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમશ છે અને સારી ફેનફોઇંગ પણ છે. તેમના ફોટોશૂટ્સ, લુક્સ અને આઉટફિટ્સ પર લોકો ફિદા છે. એટલે તેમના ખૂબ વખાણ પણ થાય છે. અલવિયા જાફરીની ફ્રેન્ડ એક્ટ્રસ જાહ્નવી કપૂર, અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા, અનુરાગ કશ્યપની દીકરી આલિયા અને સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર છે. આ દરેક વચ્ચા સારું બોન્ડિંગ છે.

પોતાની ફ્રેન્ડ આલિયા કશ્યપ અને અલાના પાંડની જેમ અલવિયા પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આ ત્રણેય સાથે મળીને કોલૈબ ટ્રાઇબ નામથી વેબસાઇટ ચલાવે છે. તે વેબસાઇટ નવી પેઢી અને નવા આઇડિયા માટે છે.

અલવિયા જાફરીના ભાઈ મિઝાન જાફરી મુજબ તે ઘરમાં દરેક પર પોતાનો હુકમ ચલાવે છે. અલવિયા અને મીઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. સાથે જ બન્નેના ફ્રેન્ડ કોમન છે. બંનેએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી. તે ઇન્ટરવ્યૂમાં અલવિયા જાફરીએ જણાવ્યું હતું કે, તે અને મીઝાન પોતાની મા સાથે સારી એક્શન શેર કરે છે. બંને પોતાના પિતા જાવેદ જાફરીથી ડરે છે. કેમ કે, જાવેદ ખૂબ જ કડક અને અનુશાસનનું પાલન કરનારા પિતા છે.

એવામાં અલવિયા જાફરીને પૂછવામાં આવ્યું હતું કે, તેમને એક્ટિંગ કરવામાં રસ છે અને શું તે ક્યારેક એક્ટિંગ કરતી જોવા મળશે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, મને ખબર નથી કે, એક્ટિંગ કરી શકું કે નહીં, કેમકે મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી. સાથે જ તેમણે જણાવ્યું કે, તેમના પિતા જાવેદ જાફરી ઇચ્છતા નથી કે ,તે એક્ટિંગની દુનિયામાં આવે.

મોટા ભાઈ મીઝાન જાફરી મુજબ, અલવિયા જાફરીને ફોટો પડાવવાનો ખૂબ જ શોખ છે. તેમનું કહેવું છે કે, અલવિયા કેમેરા સામે અલગ જ વ્યક્તિ બની જાય છે.

RELATED ARTICLES

11 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? Dive into this cosmic journey of discovery and let your mind fly! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I participated on this casino platform and won a significant amount, but after some time, my mother fell ill, and I wanted to withdraw some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to this casino site. I implore for your support in bringing attention to this online casino. Please support me in seeking justice, so that others do not face the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

  3. I played on this casino platform and succeeded a substantial amount, but later, my mom fell ill, and I wanted to take out some money from my account. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mother died due to this gambling platform. I implore for your help in reporting this site. Please support me in seeking justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  4. I engaged on this gambling website and succeeded a substantial amount, but after some time, my mom fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your assistance in bringing attention to this site. Please assist me in seeking justice, so that others won’t have to experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  5. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? Embark into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments