Saturday, April 13, 2024
Google search engine
HomeNationalમોદી સરકારે બનાવી આઠ નવી કેબિનેટ સમિતિઓ, દરેકમાં અમિત શાહ

મોદી સરકારે બનાવી આઠ નવી કેબિનેટ સમિતિઓ, દરેકમાં અમિત શાહ

નવી દિલ્હી: મોદી સરકારે આઠ કેબિનેટ સમિતિઓની રચનાની જાહેરાત કરી હતી, જેમાં એક આર્થિક બાબતો અંગેની છે. આ સમિતિઓમાં ખાસ વાત એ છે કે તમામ સમિતિઓના સભ્ય તરીકે અમિત શાહ હાજર છે. બુધવારે સરકારે આર્થિક વિકાસને વધારવા માટે રોકાણ અને વિકાસ તેમજ બેરોજગારીનો સામવો કરવા માટે રોજગાર અને સ્ક્રીલ ડેવલપમેન્ટની સમિતિ બનાવી હતી.

બુધવારે જ સુરક્ષા સંબંધી મુખ્ય સમિતિની રચના પણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમિતિના અધ્યક્ષ રહેશે. જ્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને નાણા મંત્રી નિર્મલા સિતારમણ તેના સભ્ય હશે. આ સમિતિ વિદેશી બાબતો અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મામલાઓ જોશે.

અન્ય સમિતિઓની વાત કરીએ તો અમિત શાહ આવાસને લઈને બનાવવામાં આવેલી મંત્રીમંડળીય સમિતિની અધ્યક્ષા કરશે. આ સિવાયની સમિતિમાં પણ અમિત શાહ સભ્ય રહેશે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of discovery and let your imagination soar! ✨ Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page