Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodપરિણીત જીવન જીવી રહી છે અમૃતા અરોરા, ફિલ્મમાં કામ કર્યાં વગર પણ...

પરિણીત જીવન જીવી રહી છે અમૃતા અરોરા, ફિલ્મમાં કામ કર્યાં વગર પણ વર્ષે કમાય કરોડો રૂપિયા

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના માસૂમ અંદાજ માટે લોકપ્રિય છે. તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 2002માં ‘અબ કે બરસ’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે આર્ય બબ્બર હતો. મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર અમૃતા રાવ ‘ઈશ્ક વિશ્ક’ને કારણે ચર્ચામાં આવી હતી. અમૃતાએ ‘મૈં હૂ ના’ તથા ‘વિવાહ’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

માત્ર ફેશન શોમાં જોવા મળે છે
અમૃતાએ ફેશન શોમાં કામ કર્યુ હતું પરંતુ તેમાં તેને સફળતા મળી નહીં. હાલમાં અમૃતા માત્ર ફેશન શોમાં જોવા મળે છે. અમૃતા ફિલ્મ્સમાં ઈન્ટીમેટ સીન આપવા તૈયાર નથી અને તેથી જ તેણે અનેક બિગ ફિલ્મ્સમાં કામ કરવાની ના પાડી દીધી છે.

સાત વર્ષ ડેટિંગ બાદ લગ્ન કર્યાં
અમૃતાએ સાત વર્ષ સુધી આરજે અનમોલને ડેટ કરીને 2016માં લગ્ન કર્યાં હતાં. અમૃતા છ વર્ષ બાદ આ વર્ષે ફિલ્મ ‘ઠાકરે’માં જોવા મળી હતી.

20 મિલિયન ડોલર આવક
ફિલ્મ્સથી દૂર અમૃતા હાલમાં મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે. બોલિવૂડથી દૂર હોવા છતાંય અમૃતાની વાર્ષિક આવક 20 મિલિયન ડોલર છે. ફિલ્મ્સથી દૂર અમૃતા હાલમાં અનેક બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this gambling website and succeeded a substantial cash, but after some time, my mom fell sick, and I required to take out some money from my casino account. Unfortunately, I faced problems and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such online casino. I implore for your assistance in bringing attention to this website. Please help me to obtain justice, so that others do not face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I participated in this online casino platform and achieved a substantial sum of money. However, eventually, my mother fell became very sick, and I wanted to cash out some earnings from my casino account. Regrettably, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mom passed on due to this online casino. I plead for your help in raising awareness about this website. Please support me in seeking justice, so that others do not have to the hardship I’m going through today, and prevent them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page