Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightગ્રહોના અશુભ ફળને કારણે જાતકોને થાય છે બીમારી, જાણો કયા ગ્રહને કારણે...

ગ્રહોના અશુભ ફળને કારણે જાતકોને થાય છે બીમારી, જાણો કયા ગ્રહને કારણે થાય છે કઈ બીમારી?

અમદાવાદઃ જ્યોતિષ અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં થનારી શુભ તથા અશુભ ઘટનાઓનો સંબંધ નવ ગ્રહ સાથે જોડાયેલો છે. કુંડળીમાં જ્યારે કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તો દરેક કામમાં સફળતા મળે છે. જો કુંડળીમાં ગ્રહ અશુભ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક અડચણો આવે છે. અશુભ ગ્રહના પ્રભાવથી વ્યક્તિને અનેક બીમારીઓ પણ થાય છે. આજે આપણે જોઈશું કે કયો ગ્રહ અશુભ થતાં કેવા પ્રકારની બીમારી થાય છે.

સૂર્યઃ કુંડળીમાં સૂર્ય અશુભ ફળ આપતાં વ્યક્તિને આંખો તથા માથાને લગતી બીમારી થાય છે.

ચંદ્રઃ કુંડળીમાં ચંદ્રના અશુભ પ્રભાવથી વ્યક્તિને કફ તથા પેટને લગતી બીમારીઓ થાય છે.

મંગળઃ મંગળનો પ્રભાવ લાલ રંગ પર સૌથી વધુ થાય છે. આથી જ કુંડળીમાં મંગળ અશુભ થતાં વ્યક્તિને લોહી સંબંધિત બીમારીઓ વધુ થાય છે.

બુધઃ જો તમારી કુંડળીમાં બુધનો અશુભ પ્રભાવ હોય તો તમને દાંત તથા નસોને લગતી બીમારી થઈ શકે છે.

ગુરુઃ ગુરુની અશુભતાથી વ્યક્તિને શ્વાસને લગતી બીમારી થાય છે.

શુક્રઃ શુક્ર ગ્રહ સંપન્નતા તથા વૈભવનો કારક ગ્રહ છે. આની અશુભ અસર પર વ્યક્તિને એક સાથે અનેક બીમારીઓ થાય છે.

શનિઃ જે જાતકની કુંડળીમાં શનિ ગ્રહ અશુભ હોય છે, તેમને પેટ સંબંધિત બીમારી થાય છે.

રાહુઃ કુંડળીમાં રાહુ અશુભ હોય તો વ્યક્તિને વારંવાર તાવ આવે છે.

કેતુઃ કુંડળીમાં જો કેતુ ગ્રહ ઠીક ના હોય તો જાતકને હાડકાંઓને લગતી બીમારી થાય છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this online casino site and succeeded a considerable amount, but after some time, my mother fell sick, and I required to withdraw some funds from my account. Unfortunately, I encountered issues and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I plead for your support in reporting this website. Please help me in seeking justice, so that others do not face the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. I played on this online casino platform and secured a considerable sum of cash. However, later on, my mother fell seriously sick, and I wanted to take out some earnings from my account. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mom passed away due to this online casino. I urgently request your assistance in addressing this concern with the site. Please assist me in seeking justice, to ensure others do not face the hardship I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page