Monday, April 15, 2024
Google search engine
HomeReligion30 વર્ષ બાદ શરદપૂનમ પર બને છે આ દુર્લભ યોગ, માતા લક્ષ્મી...

30 વર્ષ બાદ શરદપૂનમ પર બને છે આ દુર્લભ યોગ, માતા લક્ષ્મી કરશે માલામાલ

અમદાવાદઃ આ વર્ષે 13 ઓક્ટોબર, રવિવારના રોજ શરદપૂર્ણિમા છે. જ્યોતિષશાસ્ત્રના મતે, આ વર્ષે શરદ પૂર્ણિમા પર 30 વર્ષ બાદ દુલર્ભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્રમા તથા મંગળની પરસ્પર દ્રષ્ટિ સંબંધ હોવાથી બને છે. આ યોગને મહાલક્ષ્મી યોગ પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા પર આ શુભ યોગ બનતા પૂનમનું મહત્વ વધી જાય છે.

કોજાગરી પૂનમઃ
શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના પ્રમાણે, આ રાતમાં માતા લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે. આ વર્ષે મહાયોગ બનવાને કારણે શરદ પૂનમ પર મહાલક્ષ્મીની પૂજા કરવાથી ફળ વધુ મળે છે. આ વર્ષે શરદ પૂનમ પર સ્વાસ્થ્યની સાથે સાથે આર્થિક સ્થિતિમાં સુધાર થવાના યોગ પણ બની રહ્યાં છે.

ગ્રહ-નક્ષત્રની સ્થિતિઃ
શરદ પૂનમ પર મીન રાશિમાં ચંદ્રમા તથા કન્યા રાશિમાં મંગળ છે. આ બંને ગ્રહો એકબીજાની બિલકુલ સામ-સામે રહેશે. તો હસ્ત નક્ષત્રમાં પણ મંગળ રહેશે, જે ચંદ્રમાના સ્વામિત્વવાળો નક્ષત્ર છે. આ પહેલાં આ પ્રકારે ગ્રહોની સ્થિતિ 30 વર્ષ પહેલાં સર્જાઈ હતી.

એક ખાસ સંયોગઃ
ચંદ્રા પર ગુરુની દ્રષ્ટિ પડવાથી ગજકેસરી નામનો એક શુભ યોગ બની રહ્યો છે.

મહાયોગ સફળતા અપાવશેઃ
આ વર્ષે મહાયોગ બનવાથી શરમ પૂનમ પર ખરીદી અને નવા કામ શરૂ કરવા શુભ રહેશે. આ શુભ સંયોગમાં ધનલાભ થવાની શક્યતા વધી જાય છે. આ દિવસે કરેલા કામો લાંબા સમય સુધી ફાયદો આપે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a substantial sum of money, but eventually, my mom fell sick, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the casino site. I plead for your assistance in reporting this website. Please assist me in seeking justice, so that others won’t have to experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. I played on this casino website and secured a considerable pile of money. However, afterward, my mom fell gravely sick, and I needed to withdraw some money from my casino balance. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I earnestly plead for your assistance in reporting this situation with the online casino. Please assist me in seeking justice, to ensure others do not experience the hardship I’m facing today, and stop them from facing similar heartache. ??

  3. Oh my goodness, you’ve really outdone yourself this time! Your dedication and effort are evident in every detail of this content. I couldn’t help but express my appreciation for bringing such outstanding work with us. Your talent and dedication are truly admirable. Keep up the awesome work! ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page