હોળીકા દહન પહેલાં ઘરમાં આ ઉપાય, ક્યારેય નહીં ખૂટે પૈસા, હંમેશાં રહેશો માલામાલ

અમદાવાદઃ હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે અને જાત-જાતનાં પકવાન ખાય છે. ધૂળેટીના એક દિવસ પહેલાં એટલે કે, હોળીના દિવસે હોળીકા દહન થાય છે. આ વર્ષે હોળીકા દહન 09 માર્ચે અને ધુળેટી 10 માર્ચે ઉજવવામાં આવશે. હોળીકા દહન પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો હોળીકા દહન […]

Continue Reading

આ મહિલા IASએ એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યાં છે વખાણ

નવી દિલ્હી: 8 માર્ચે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવે છે. આ દિવસ મહિલાઓ માટે ખાસ હોય છે. કારણ કે આ દિવસે તેમની સફળતાની ઉજવણી કરવામાં આવે છે. જો કે હાલ 8 માર્ચને ત્રણ દિવસ બાકી છે. પરંતુ તેની તૈયારી કેટલાક લોકો પહેલાથી જ કરી રહ્યા છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મહિલા કલેક્ટર સુમન રાવ ચંદ્રએ […]

Continue Reading

મોડી સાંજે અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરરસાદી ઝાપટાં

અમદાવાદ: હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આજે હવામાનમાં પલટો આવ્યો હતો. બપોર બાદ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં પલટો આવતાં જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જોત જોતામાં જ સાંજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં […]

Continue Reading

સોનાના ઘરેણાંથી લથબથ દુલ્હન, આંખોને આંજી દેતાં લગ્ન

બેંગાલુરુઃ કર્ણાટકમાં એક એવા ભવ્ય અને મોંઘા લગ્ન થયા હતા, જે અંગે આજસુધી તમે માત્ર કલ્પના જ કરી હશે અથવા ફિલ્મોમાં જ જોયા હશે. કર્ણાટકમાં ભાજપના મોટા નેતા શ્રીરામુલુ પોતાની દીકરીના લગ્નમાં 100-200 નહીં પરંતુ 500 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. જે રાજ્યમાં જ નહીં દેશમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. કર્ણાટક સરકારમાં મંત્રી અને […]

Continue Reading

સાત કિમી લાંબી પંગતમાં 10 લાખ લોકોએ રસ્તા પર બેસીને લીધો બજરંગબલીનો પ્રસાદ

ઈન્દોરઃ મંગળવારે (ત્રીજી માર્ચ) ઈંદોરમાં જોવા મળ્યો તેવો ભોજન સમારંભ ભાગ્યે જ જોવા મળે છે. સાત કિમી લાંબા રસ્તા પર આમને-સામને બે પંગતોમાં લગભગ દસ લાખ લોકોએ ભોજન લીધું. તેમને પીરસવાની જવાબદારી લગભગ દસ હજાર લોકોએ સંભાળી હતી. ભોજન પીરસવા માટે પણ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો. સામાન્ય વ્યક્તિ હોય કે પૈસાદાર, મહિલા હોય કે પુરૂષ, […]

Continue Reading

આ છે સોનાની ટેક્સી, કિંમત છે કરોડો રૂપિયા પણ તમે આટલાં જ રૂપિયા ચૂકવીને બેસી શકશો

કેરળઃ જો તમારે ક્યાંય જવાનું થાય તો સામાન્ય રીતે ટેક્સી બૂક કરવાનું પસંદ કરો છો કારણ કે તેમાં આરામની સાથે સમયની બચત થયા છે. પરંતુ તમને પૂછવામાં આવે કે ક્યારેય સોનાની ટેક્સીની સવારી કરી છે તો તમારો જવાબ શું હશે ? નિશ્ચિતરૂપથી તમારો જવાબ હશે સોનાની ટેક્સમાં કોણ મુસાફરી કરે છે? અને જેની પણ આ […]

Continue Reading

વાહ… સાથી ખેલાડીઓએ જે કર્યું, તે જાણીને તમારી આંખો થઈ જશે ભીની

સુકમા, છત્તીસગઢઃ ભાવુક કરી દેતું આ દ્રશ્ય સુકમાના મિની સ્ટેડિયમનું છે. અહીં યુવા જાગૃતિ ક્લબની ફુટબૉલ ટીમ કોઈ મેચ હાર્યાં બાદ નહોતી રડી રહી, પરંતુ પોતાના સાથીને હંમેશા માટે ગુમાવીને દુઃખી હતી. સાથી ખેલાડીની અંતિમ ઈચ્છા પુરી કરવા માટે તેની અર્થીને સ્ટેડિયમમાં લાવવામાં આવી હતી. અંતિમયાત્રાની સાથે સ્ટેડિયમમાં ફર્યા બાદ જ્યારે તેના મૃતદેહને કેટલાક સમય […]

Continue Reading

મળો, આ છે શિલ્પા શેટ્ટીની નાની નણંદ, બે સંતાનો બાદ લીધા હતાં ડિવોર્સ

મુંબઈઃ શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા અને દીકરા વિઆન કુંદ્રા વિશે તો બધાં જાણે જ છે. તો શિલ્પાની માં અને બહેન શમિતા શેટ્ટીને પણ બધાં ઓળખે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, શિલ્પાને બે નાની નણંદો છે, એકનું નામ રીના અને બીજીનું નામ રેણું છે. રીનાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બીજાં લગ્ન કર્યાં હતાં. […]

Continue Reading

માત્ર 7 જ દિવસમાં ઘટવા લાગશે વજન, મળશે જરૂર સફળતા

અમદાવાદઃ શિયાળામાં કુદરતી રીતે જ વ્યક્તિનું પાચનતંત્ર બહુ સારી રીતે કામ કરતુ હોય છે. એટલે જ મેદસ્વિતા ઘટાડવા માટે શિયાળો સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે. આમ તો શિયાળામાં વ્યક્તિની શારિરીક એક્ટિવિટીઝ ઘટતાં જ વ્યક્તિને ચટપણું, તળેલું, ઘીવાળું, ગરમા-ગરમ સમોચા, કચોરી, ભજીયાં વગેરે ખાવાની ઈચ્છા બહુ થાય છે અને વારંવાર ગરમા-ગરમ ચાની પણ ઇચ્છા થાય છે. […]

Continue Reading

499 વર્ષ બાદ હોળી પર બનશે ખાસ યોગ, હોળિકાની પૂજા કરવાથી ઘરમાં આવશે પૈસા ને વૈભવ

અમદાવાદઃ હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે. ભારતભરમાં આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ગળે મળે છે. આ વખતે હોળી 9 અને 10 માર્ચે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળીકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે હોળીનું મહત્વ ખાસ છે, કારણકે આ વખતે ગ્રહોનો પણ 499 […]

Continue Reading