તો શું જાહન્વી આ છોકરાને કરે છે ડેટ? જન્મદિવસ પર પ્રેમનો કર્યો સ્વીકાર?

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે જ તે પોતાના જીવન સાથે જોડાયેલી દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. ઉલ્લેખનીય છે કે, હવે જાહન્વી કપૂરની એક પોસ્ટ ખૂબ જ વાઇરલ થઈ રહી છે. જેમાં તે રુમર્ડ એક્સ બૉયફ્રેન્ડ અક્ષત રાજનને જન્મદિવસની શુભેચ્છા આપતી જોવા મળી હતી. આ […]

Continue Reading

માત્ર 12 લાખ રૂપિયામાં ઈકોફ્રેન્ડલી ફાર્મ હાઉસ બનાવ્યું જે લાગે છે એકદમ હટકે

શહેરની ફાસ્ટ જિંદગીમાં ઘણીવાર લોકો પ્રકૃતિ વચ્ચે સમય પસાર કરવા માંગે છે. એટલા માટે ઘણાં લોકો ટ્રાવેલિંગ કરવા જાય છે તો કેટલાક લોકો પોતાના માટે એક જગ્યા બનાવી નાખે છે. જ્યાં તેમના સમય મુજબ તે સમય પસાર કરી શકે છે. આવું જ એક કામ કેરળના શાનવાસ ખાને કર્યું છે. તેમણે પોતાના પરિવાર માટે એક ઇકોફ્રેન્ડલી […]

Continue Reading

પોલીસ અધિકારી અને સુપર મોડેલ છે આ દીકરી, તસવીરો જોઈ વિશ્વાસ નહીં કરો

સિક્કિમની દીકરી ઇક્ષા હેંગ સુબ્બા ઉર્ફે ઈક્ષા કેરુંગ તે વાતનું ઉદાહરણ છે કે જે મહિલાઓ માટે કંઈ પણ મુશ્કેલ નથી. જી હાં, તે એક પોલીસ અધિકારી હોવાની સાથે સાથે નેશનલ લેવલ બોક્સર, બાઇક રાઇડર અને સુપર મોડેલ પણ છે. હાલમાં જ તેમણે ટીવી રિઆલિટી શો ‘એમટીવી સુપર મોડેલ ઓફ ધ યર સીઝન 2’ના ટોપ-9 કન્ટેસ્ટન્ટમાં […]

Continue Reading

આ યુવતીને ઠીકથી અંગ્રેજી બોલતા પણ નહોતું આવડતું અને હવે બની ગઈ IAS

હરિયાણાના બહાદુરગઢની રહેવાસી પ્રીતિ હુડ્ડાએ હિન્દીમાં એમફીલ કર્યા પછી પેપર અને ઇન્ટરવ્યૂ આપીને UPSCની પરીક્ષા પાસ કરી લીધી છે. આ પછી તેની IAS માટે પસંદગી થઈ છે. પ્રીતિના પિતા દિલ્હી પરિવહન નિગમમાં બસ ચલાવે છે. પ્રીતિ જ્યારે તેમના પિતાને IAS બનવાની જાણ કરી હતી તે સમયે તેઓ બસ ચલાવતાં હતાં. પ્રીતિએ JNUમાંથી કરી છે સ્ટડી […]

Continue Reading

યુવકમાંથી યુવતી બની ટ્રાન્સજેન્ડરની કરી હત્યા, ઘટનાનો આ રીતે થયો પર્દાફાશ

દિલ્હીમાં યુવકમાંથી યુવતી બનેલી એક ટ્રાન્સજેન્ડરની હત્યા થયાની ઘટના સામે આવી છે. એક મહિલા ટ્રાન્સજેન્ડર પોતાના ફ્રેન્ડને મળવા માટે આવી હતી. પણ તે પાછી ઘરે પહોંચી નહીં. આ પછી પરિજનોએ પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકની લાશ પણ કબજે કરી છે. આ ઘટના દિલ્હીના […]

Continue Reading

બસ અને કારનો થયો ગમખ્વાર અકસ્માત, બસમાં લાગી ભીષણ આગ

ઝારખંડના ધનબાદ-રાંચી હાઈવે પર બુધવારે સવારે ગંભીર અકસ્માત થયો છે. એમાં 5 લોકો આગમાં ભડથું થઈ ગયા છે. ઘટના રજપ્પા પોલીસ સ્ટેશનના ક્ષેત્ર હેઠળ આવતા NH-23ના મુરુબંદા વિસ્તારની છે. અહીં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર અને બસની ટક્કર થઈ ગઈ અને કારમાં આગ લાગી ગઈ હતી. આગ જોઈને બસમાં સવાર મુસાફરો બારીમાંથી કૂદીને ભાગ્યા હતા. […]

Continue Reading

ક્રૂર વહુએ સાસુને ઝૂડી નાખી, પતિની નજર સામે આ બનતું રહ્યું ને એ કંઈ ના બોલ્યો

હરિયાણાના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં એક ઘરમાં કળિયુગી વહુએ તેની બીમાર સાસુને લાફા ઝીંકી દીધાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પોલીસે આ અંતે શનિવારે બંને પક્ષોની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંશુ જિંદલે પોલીસને જણાવ્યું કે, તે મકાનમાં ઉપરના માળે રહે છે. જ્યારે […]

Continue Reading

પ્રેમમાં પાગલ યુવકે કિન્નર સાથે કર્યા લગ્ન, પરિવારને લાગ્યો જોરદાર આંચકો

સીવાનઃ બિહારના મૈરવાના સીવાનમાં કિન્નરના પ્રેમમાં પાગલ એક યુવકે તમામ બંધનોતોડીને પોતાની કિન્નર પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્નનો એક વીડિયો વાઇરલ થયો છે. આ જ કારણે આ લગ્ન ચર્ચામાં આવ્યા છે. મૈરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લંગડપુરા ગામમાં રહેતા લૂટન રાજભરના 24 વર્ષીય પુત્ર વિકાસનો પ્રેમસંબંધો ગામમાં જ રહેતા રોહિત ગોંડ નામના કિન્નર સાથે […]

Continue Reading

આખા સૌરાષ્ટ્રમાં વરસાદ જ વરસાદ, જે બાજુ નજર કરો ત્યાં પાણી જ પાણી

ખેતી તથા પીવાના પાણીના સમસ્યાનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ ભરપૂર વ્હાલ વરસાવ્યો છે અને ગઇકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે સવારે પણ ચાલુ છે. જામનગર તાલુકાના મોટી બાણુગારમાં આભ ફાટ્યુ છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ૨૨ ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. તો જામનગરના જ […]

Continue Reading

સગાઈ પછી તરત જ યુવતીએ ફિયાન્સની સાથે બાંધ્યા શારીરિક સંબંધો પછી….

મધ્યપ્રદેશના ભોપાલમાં ફિયાન્સ સાથે શારીરિક સંબંધ બાંધવો એક યુવતીને ભારે પડ્યો હતો. વધારે બ્લિડિંગને લીધે યુવતીનું મોત થઈ ગયું હતું. પોસીસ ફિયાન્સની પૂછપરછ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, છોકરી મંડીદીપની રહેવાસી છે અને પોતાના ફિયાન્સને મળવા માટે ભોપાલ આવી હતી. સોમવારે સાંજે લગભગ 5 વાગ્યા બંને વચ્ચે ફિઝિકલ રિલેશન થયા હતા અને તે પછી […]

Continue Reading