ઉંચી ફી લેતી ખાનગી શાળાના શિક્ષકોમાં આવી સંવેદના તમે જોઈ છે? માન થઈ જાત તેવી તસવીરો

અમરેલી: ‘શિક્ષક કભી સામાન્ય નહી હોતા’ કહેવતને સૌરાષ્ટ્રની એક સરકારી શાળામાં ભણાવતા શિક્ષકે સાબિત કરી દીધી છે. હાથમાં ચોક લઇને બ્લેકબોર્ડ પર શિક્ષણ આપતા આ શિક્ષકે હાથમાં કાતર લઇને એક ગરીબ વિદ્યાર્થીના વાળા કાપી આપ્યા અને તેને સ્નાન પણ કરાવ્યું હતું. અમરેલીની જાફારાબાદ તાલુકામાં આવેલી મિતિયાળા પ્રાથમિક શાળાની આ ઘટના છે. જ્યાં કટકીયા રાઘવભાઇ ડી. […]

Continue Reading

70 વર્ષીય ફિરોઝ ઈરાની હાલમાં શું કરે છે અને કેવું છે રૂટિન? જાણો જીવનની રસપ્રદ વાતો

ગીતી સહેગલઃ ગુજરાતી ફિલ્મ્સમાં વિલનની વાત કરવામાં આવે તો સૌ પહેલાં આપણી નજર સામે એક જ ચહેરો આવે છે. આ ચહેરો એટલે ફિરોઝ ઈરાની. ફિરોઝ ઈરાનીને સ્ક્રિન પર જોઈએ એટલે તરત જ આપણા ચહેરા પર ગુસ્સો અથવા ઘૃણાના ભાવ આવી જ જાય એ સ્વાભાવિક છે. ફિરોઝ ઈરાનીએ પોતાની એક્ટિંગના દમ પર વિલનના રોલમાં જીવ રેડી […]

Continue Reading

ભાજપે રાજ્યસભામાં જે મહિલા ઉમેદવારની પસંદગી કરી તે રમીલાબેન બારા વિશે જાણવા માંગો છો તે બધું

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે રાજયસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે આદિવાસી નેતા અને ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારાની પસંદગી કરી છે. એક સમયે શિક્ષિકા રહેલા રમીલાબેન બારા આદિવાસી સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. સાબરકાંઠા જિલ્લાના આદિવાસી નેતા અને પ્રદેશ […]

Continue Reading

આંખનાં પલકારામાં જ ‘વિવાહ’ ફિલ્મની અભિનેત્રીના ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા

મુંબઈ: વિવાહ અને રનવે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મૃણાલ દેશરાજ છેતરપિંડીનો શિકાર બની છે. મૃણાલ દેશરાજનાં ખાતામાં બેંક ફ્રોડ કરી અજાણ્યા વ્યક્તિએ 27 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. મૃણાલની સાથે આ ઘટના 25 ફેબ્રુઆરીએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા થઈ હતી. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, મૃણાલે જણાવ્યું હતું કે, તેના પેટીએમમાં કંઈક ગડબડ થઈ હતી જેને […]

Continue Reading

‘રામાયણ’માં ‘કૈકેયી’નો કિરદાર નિભાવીને મશહૂર થયા આ અભિનેત્રી, જાણો આજકાલ શું કરે છે?

મુંબઈ: 80ના દાયકામાં ‘રામાયણ’માં કૈકેયીનો કિરદાર નિભાવીને જાણીતા થયેલા અભિનેત્રી પદ્મા ખન્ના આજે 71 વર્ષના થયા છે. હિંદી સિનેમામાં કામ કરી ચુકેલા પદ્મા આજે પણ રામાયણમાં કૈકેયીના કિરદાર માટે જાણીતા છે. જો કે ખન્ના ચકાચૌંધની દુનિયાની દૂર છે. તેમના જન્મદિવસના મોકા પર જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો. પદ્મા ખન્નાએ પોતાના કરિઅરની શરૂઆત ભોજપુરી ફિલ્મોથી […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયાની પાસે એટલી બધી સંપત્તિ છે કે ભલભલા બિઝનેસમેન ફિક્કા પડી જાય

જ્યોતિરાદિત્ય સિંધિયા હાલનાં સમયમાં ભારતીય મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલાં છે. તેમને લઈને કોંગ્રેસથી લઈને ભાજપમાં દરેક જગ્યાએ અરાજકતા છે. સિંધિયા રાજઘરાનાને લઈને મધ્યપ્રદેશમાં ઘણું સન્માન છે અને આઝાદી બાદથી આ પરિવાર રાષ્ટ્રીય રાજકારણમાં કેન્દ્ર રહ્યું છે. લોકોમાં બહુ જ માન ધરાવનારા આ ઘરાનામાં સંપત્તિને લઈને ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. લગભગ 30 વર્ષ પહેલાં પરિવારમાં સંપત્તિ […]

Continue Reading

આ વ્યક્તિએ જ્યોતિરાદિત્ય સિંધિયાની PM નરેન્દ્ર મોદી સાથે બંધબારણે કરાવી હતી મીટિંગ

નવી દિલ્હી: જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં જોડાઈ ગયા છે. તેમને દિલ્હીનાં ભાજપના મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અપાવી હતી. પરંતુ શું તમે જાણો છો કે, સિંધિયાની કયા વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે મીટિંગ કરાવી હતી. આખરે તે કોણ છે જેની ઉપર ભાજપનાં બધાં જ મોટા નેતાઓ આટલો બધો વિશ્વાસ કરે […]

Continue Reading

નતાશાએ હાર્દિક પંડ્યાના પરિવાર સાથે આ રીતે મનાવી ધુળેટી, તસવીરો જોતાં રહી જશો

મુંબઈ: નતાશા સ્ટેનકોવિચ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની હોળીની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. બિગ બોસથી પ્રખ્યાત બનેલી નતાશા સ્ટેન્કોવિચે હાર્દિક પંડ્યાના પરિવાર સાથે હોળીની ઉજવણીના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. નતાશા સ્ટેનકોવિચે આ ફોટા સાથે લખ્યું છે: ‘અમારા બધા તરફથી હેપ્પી હોળી’. આ રીતે નતાશાએ તેની […]

Continue Reading

ભણતર માટે નવતર પ્રયોગ: ગુજરાતના આ ગામની વાત જાણી બોલી ઉઠશો, ‘વાહ ક્યા બાત હૈ’

ઉના: બોર્ડની પરીક્ષા કે કોઇ સ્પર્ધાત્મક પરીક્ષામાં અવ્વલ પરિણામ આવે તેમને નાની-મોટી રોકડ ઇનામની રકમ આપવામાં આવ્યાની વાતો તો ઘણી સાંભળી હશે. પરંતુ ક્યારેય તમે સાંભળ્યું છે કે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થીની પણ જો ક્લાસમાં ટોપર્સ રહ્યો હોય અને તેને પ્રોત્સાહન રૂપે વિમાનમાં મુસાફરી કરાવવામાં આવી હોય? કદાચ તમે આવું ક્યારેય સાંભળ્યું કે જોયું […]

Continue Reading

તમારા પેનકાર્ડનાં 10 ડિજીટમાં છુપાયેલી છે તમારી તમામ જાણકારીઓ, જાણો આંકડાઓનું રહસ્ય

નવી દિલ્હી: આજના સમયમાં લગભગ દરેક લોકો PAN CARDનો ઉપયોગ કરે છે. શોપિંગથી લઈને આયકર રિટર્ન ભરવા સુધી પેન કાર્ડનું ઘણું જ મહત્વ છે. પેન અથવા પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર 10 ડીજીટનો એવો નંબર છે જે તમારા ફાઈનાન્સિયલ સ્ટેટસને દર્શાવે છે. કેટલાંક જરૂરી કાર્યો જેવા કે, આયકર રિટર્ન અને અન્ય કામો માટે પણ પેનકાર્ડને અનિવાર્ય કરવામાં […]

Continue Reading