Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodએક સમયે બાઘા કરતો હતો મામૂલી નોકરી, હવે પહેરે છે આટલા મોંઘાદાટ...

એક સમયે બાઘા કરતો હતો મામૂલી નોકરી, હવે પહેરે છે આટલા મોંઘાદાટ કપડાં

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં રસપ્રદ પ્લોટ જોવા મળે છે. હાલમાં રંગ તરંગ રિસોર્ટમાં ગોકુલધામવાસીઓ વેકેશન એન્જોય કરી રહ્યા છે. જોકે, રંગમાં ભંગ ત્યારે પડે છે જ્યારે બાઘા (તન્મય વેકરિયા) સ્પેશિયલ કોલ્ડ ડ્રિંક પી જાય છે. આ સ્પેશિયલ કોલ્ડ ડ્રિંક પુરુષ મંડળી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું. આ કોલ્ડ ડ્રિંક અસલમાં દારૂ હોય છે.

દારૂ પીવાથી બાઘા નશામાં ધૂત થઈને આમથી તેમ દોડવા લાગે છે. બાઘાની આ હરકત જોઈને ગોકુલધામના રહેવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. આ એપિસોડ હાલમાં ઘણો જ ચર્ચામાં છે. ખાસ કારણ એ છે કે આ એપિસોડમાં બાઘાએ ખાસ હુડી પહેરી હોય છે. આ હુડીની કિંમત સો.મીડિયામાં ચર્ચામાં છે.

61 હજારની હુડીઃ મોટાભાગે બાઘા સિરિયલમાં ચેક શર્ટ્સમાં જોવા મળે છે. જેઠાલાલની દુકાનમાં કામ કરતી વખતે બાઘા મોટાભાગે ચેકની શર્ટ તથા પેન્ટમાં જોવા મળે છે. જોકે, રિસોર્ટમાં ગયા બાદ બાઘા પાર્ટી મૂડમાં જોવા મળ્યો હતો. તેણે ચેક શર્ટ છોડીને પાર્ટીમાં બ્લૂ રંગની હુડી પહેરી હતી. આ એપિસોડ ટેલિકાસ્ટ થયા બાદ બાઘાએ પહેરેલી હુડીની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. માનવામાં આવે છે કે આ હુડીની કિંમત 61 હજાર રૂપિયાની છે.

બાઘાને કારણે ગોકુલધામના લોકો હેરાન-પરેશાનઃ દારૂના નશામાં બાઘાએ ગોકુલધામના રહેવાસીઓને હેરાન કર્યા હતા. બાપુજીને શંકા ગઈ હતી કે કંઈક તો ગડબડ છે. જોકે, રિસોર્ટના મેનેજરે બાઘાને નશો ઉતારવા માટે ડ્રિંક પીવડાવી દેતા તેનો બધો જ નશો ઉતરી જાય છે.

ગામમાં જ અભ્યાસ કર્યો: મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના વડિયાદેવડી ગામના તન્મયે અહીંયા જ પ્રાથમિક શિક્ષણ લીધું છે. કાંદીવલીની અવર લેડી ઓફ રેમેડી સ્કૂલમાંથી હાઇસ્કૂલ પૂરી કર્યા બાદ તન્મય વેકરિયાએ એન.કે. કોલેજમાંથી ગ્રેજ્યુંએશન પૂરું કર્યું હતું.

તન્મયે સૌ પ્રથમ વર્ષ 1986માં ‘ફૂલવારી’માં બાળ કલાકારનો રોલ ભજવ્યો હતો. તન્મયે બાદમાં ‘ચૂપકે-ચૂપકે’, ‘યસ બોસ’, ‘ખીચડી’, ‘મણીબેન.કોમ’ જેવી જાણીતી ફિલ્મો અને સિરિયલોમાં પણ અદાકારી કરી હતી. તન્મયના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી ઉપરાંત માતા-પિતા, ભાઇ-ભાભી અને ભત્રીજી છે.

બેંકમાં 4 હજારની નોકરી કરતો હતો: ગુજરાતમાં જન્મેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા જાણીતા સ્ટેજ ડ્રામા આર્ટિસ્ટ છે. તન્મયે થિયેટરમાં 15 વર્ષ સુધી કામ કર્યું હતું. તન્મય એક સમયે બેંકમાં નોકરી કરીને મહિને ચાર હજારની કમાણી કરતો હતો. બેંકમાં તે માર્કેટિંગ એક્ઝિક્યૂટિવનું કામ કરતો હતો. જોકે, ‘તારક મહેતા..’ સિરિયલે તેનું જીવન જ બદલી નાખ્યું. આ શોએ માત્ર તેને લોકપ્રિયતા જ નહીં, પરંતુ પૈસા પણ આપ્યા.

2010માં પહેલી જ વાર બાઘાનો રોલ મળ્યો: તન્મય આ શોમાં પહેલાં વિવિધ પાત્રો ભજવતો હતો, જેમાં ઓટો ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, ઈન્સ્પેક્ટર તો ક્યારેક ટીચરનો રોલ કરતો હતો.વર્ષ 2010માં તન્મયને બાઘાનો રોલ મળ્યો હતો.

નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને તે સમયે બાયપાસ સર્જરી કરાવવી હતી અને તેમણે સિરિયલમાંથી બ્રેક લેવો હતો. તેમના સ્થાને બાઘાને લેવામાં આવ્યો હતો. બાઘાનું પાત્ર એટલું લોકપ્રિય થયું કે નટુકાકા શોમાં પરત આવી ગયા છતાં પણ તેને શોમાં રાખવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? ? into this thrilling experience of discovery and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I engaged on this gambling website and managed a substantial sum of money, but after some time, my mother fell sick, and I required to take out some funds from my account. Unfortunately, I faced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this online casino. I request for your help in reporting this online casino. Please support me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I tried my luck on this gambling site and earned a significant sum of money. However, eventually, my mom fell critically ill, and I wanted to take out some earnings from my wallet. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such gambling platform. I kindly plead for your help in bringing attention to this situation with the platform. Please assist me to obtain justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

  4. I played on this casino website and won a considerable pile of cash. However, afterward, my mother fell gravely ill, and I wanted to take out some money from my wallet. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I kindly plead for your help in addressing this issue with the site. Please help me to obtain justice, to ensure others won’t experience the hardship I’m facing today, and avert them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page