દાઢી જોઈને નક્કી કરી શકો કે તમે હેલ્ધી છો કે અનહેલ્ધી? જાણો 7 સિક્રેટ

National

યુનિવર્સિટી એફ ક્વીન્સલેન્ડની એક સ્ટડી મુજબ પુરૂષોની દાઢી તેમનું વધુ ગંભીર અને કોન્ફિડેન્ટ હોવું દર્શાવે છે, પરંતુ સ્કિન સ્પેશલિસ્ટ જણાવે છે કે દાઢીના માધ્યમથી હેલ્થની સ્કેનિંગ કરી અનેક પ્રોબ્લેમ્સ વિશે જાણી શકાય છે. તેઓ જણાવી રહ્યા છે દાઢીના માધ્યમથી હેલ્થ સંબંધી આવી જ 7 વાતો.

જો તમારી દાઢીના વાળ ડ્રાય અને નબળા છે: દાઢીના વાળને મોઇશ્ચરાઇજેશનની જરૂર છે. તેની માથાના વાળના સમાન જ કેર કરો.

જો ચકામાની સાથે દાઢીના વાળ ગાયબ થઈ રહ્યા છે : આવું એલોપેસિયા બાર્બે (ઉંદરી) નામની બીમારીના કારણે થઈ શકે છે. સ્કિન નિષ્ણાતની સલાહ લો.

તમારી દાઢીના વાળ ખૂબ પાતળા હોય : આવું ન્યૂટ્રિશનની કમીના કારણે થઈ શકે છે. પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હેલ્ધી ડાયટ લેવો જરૂરી છે.

જો તમારી દાઢી ખૂબ ભરાવદાર છે: તમારા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ વધુ છે.

જો દાઢીની સાથે સ્કિનના પડ નીકળી રહ્યા છે : તમને ડેન્ડ્રફની પ્રોબ્લેમ થઈ શકે છે. કોઈ સ્કિન સ્પેશિયલિસ્ટની સલાહ લો.

જો તમારી દાઢી યોગ્ય રીતે નથી વધી રહી : તેની પાછળ કોઈ બીમારી અથવા જિનેટિક કારણ હોય શકે છે. ડોક્ટરની સલાહ લો.

જો દાઢીમાં સતત ખંજવાળ આવતી હોય : આ સ્કિન પ્રોબ્લેમના કારણે થઈ શકે છે. દાઢીની સાફ-સફાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *