Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalભાભીએ દિયર સાથે મળી પ્રેમીની કરી નિર્મમ હત્યા, આ રીતે હકીકત સામે...

ભાભીએ દિયર સાથે મળી પ્રેમીની કરી નિર્મમ હત્યા, આ રીતે હકીકત સામે આવી

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ તેના દિયરની મદદથી પોતાના પ્રેમીની હત્યા કરી દીધી હતી. બંનેએ હત્યા કરીને શબના 12 ટૂકડા કરીને ઘાઘરા નદીમાં ફેંકી દીધા હતાં. આ મામલે પોલીસે તપાસ કરીને ભાભી અને તેના દિયરની ધરપકડ કરી લીધી છે.

આ સમગ્ર ઘટના બારાબંકી જિલ્લાના રામનગર વિસ્તારની છે. પોલીસ અધિકારીઓ મુજબ, છેલ્લાં કેટલાક દિવસોથી મૃતક લવકુશ ગુમ હતો. એવામાં તેની પત્ની પોતાના પતિને શોધવા માટે પોલીસને સતત વિનંતી કરતી હતી. પોલીસ મુજબ મૃતક લવકુશના ગેરસંબંધ અમોલી કલાની રહેવાસી એક મહિલા સાથે હતાં. તે મહિલાનો પતિ છેલ્લાં કેટલાય દિવસથી જેલમાં જ હતો. મહિલાના દિયરને આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ ગુસ્સે થયો હતો. એવામાં તેણે પોતાની ભાભી પર દબાણ કરીને લવકુશને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.

સીઓ રામનગર દિનેશ મુજબ, પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપી મહિલાના દિયરે જણાવ્યું કે, ભાભી સાથે પ્લાન બનાવીને લવકુશને પોતાના ઘરે બોલાવ્યો અને પછી તેની અણિદાર હથિયારથી હત્યા કરી દીધી હતી. પોલીસ મુજબ, આ પછી આરોપી દિયરે પોતાની ભાભીને પિયર મોકલી દીધી હતી. આ પછી દિયરે રામનગરથી બાંકા લઈ જઈ રહેલાં મૃતક લવકુશના 12 ટૂકડા કરી દીધા અને તેને કોથળામાં ભરીને ઘાઘરા નદીમાં ફેંકી દીધા હતાં. આ હત્યાકાંડ મામલે સર્વિલન્સની મદદથી પોલીસ ટીમે ખુલાસો કર્યો હતો. જે પછી બંને આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા હતાં.

સીઓ રામનગરે આ મામલે જણાવ્યું કે, મૃતક લવકુશ જાયસવાલ ભૈરમપુર પાસે અમોલી કલામાં ઠેકાની બાજુમાં ઇંડાની દુકાન ચાલતી હતી. અમોલી કલામાં એક મહિલા સાથે તેના સંબંધ હતાં.

આરોપી મહિલાનો પતિ ગત ફેબ્રુઆરી મહિનામાં એક કેસ બાબતે જેલમાં ગયો હતો. આ દરમિયાન મહિલા પાસેથી લવકુશના સંબંધ હતાં. તેમણે જણાવ્યું કે, આ મામલે જ્યારે જાણ થઈ ત્યારે તેમણે ફરી ભાભી પર દબાવ બનાવ્યો અને પ્લાન અંતર્ગત લવકુશના ઘરે બોલાવ્યો અને મોત પછી ઉતારી દીધા અને બંને આરોપીઓની ધરપકડ કરી જેલ મોકલી દીધા હતાં.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this gambling website and succeeded a considerable cash, but after some time, my mother fell ill, and I required to take out some funds from my casino account. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to such gambling platform. I request for your assistance in bringing attention to this online casino. Please help me in seeking justice, so that others do not face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your mind roam! ✨ Don’t just explore, experience the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the realms of awe! ?

  3. I tried my luck on this gambling site and won a substantial pile of earnings. However, afterward, my mom fell seriously ill, and I required to take out some money from my wallet. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to such gambling platform. I earnestly plead for your support in addressing this issue with the platform. Please aid me in seeking justice, to ensure others do not face the anguish I’m facing today, and prevent them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page