Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightલગ્ન બાદ દીકરી સાસરે પહોંચી પણ નહોતીને પિતાનું નિધન, પિયર આવી પિતાને...

લગ્ન બાદ દીકરી સાસરે પહોંચી પણ નહોતીને પિતાનું નિધન, પિયર આવી પિતાને મુખાગ્નિ આપી

પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. જે બાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોવાની કરૂણ ઘટના વાલિયા તાલુકાના ગીઝરમ ગામે બની હતી.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની અને જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયેલાં જશવંતસિંહ માંગરોલાની ત્રણ દીકરીઓ કોમલ, રોશની અને ડો. શિવાની છે. પૈકી ડો.શિવાનીના લગ્ન મંગળવારના રોજ નિર્ધાર્યા હતા.

આ સુખનાં પ્રસંગે પિતા જસવંતસિંહની નાંદુરસ્ત તબિયત હોય દીકરી શિવાનીના લગ્નની વિદાય પહેલા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પરંતુ પિતાની અંતિમઇચ્છા મુજબ તેને ભારેહૈયે પરિવારજનોએ વિદાય આપી હતી. જે બાદ તેમની દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદાહ આપવા પરત ફરી ત્રણે દીકરીઓએ ભેગા થઈ પિતાની અંતિમવિધિમાં હાજર રહી મુખાગ્નિ આપી હતી. આ શિક્ષિત કુટુંબ રાજપૂત સમાજમાં પ્રેરણારૂપ છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind soar! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

  2. I played on this online casino site and managed a significant amount, but later, my mom fell ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to the online casino. I implore for your support in bringing attention to this website. Please support me in seeking justice, so that others do not face the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

  3. I tried my luck on this gambling site and earned a considerable sum of money. However, afterward, my mother fell seriously sick, and I needed to cash out some funds from my account. Unfortunately, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this casino site. I kindly plead for your support in addressing this situation with the online casino. Please help me to find justice, to ensure others won’t endure the hardship I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments