મલાઈકા અરોરાનો મુંબઈની ગલીઓમાં જોવા મળ્યો બેકલેસ ગ્લેમરસ અંદાજ, તસવીરો જોઈ નહીં હટે નજર

Feature Right Gujarat

મલાઈકા અરોરા બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. તે પોતાની ફીટનેસ અને સ્ટાઈલને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. એક્ટ્રેસની તસવીરો આવતાં જ સોશ્યિલ મીડિયામાં વાઈરલ થઈ જાય છે. હાલમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાને સ્પૉટ કરવામાં આવી હતી, અહીં તેનો બેકલેસ ગ્લેમર અંદાજ ખૂબ જોવા મળ્યો હતો.

નવી વાઈરલ તસવીરો મુજબ મલાઈકાએ યલો કલરન પ્રિન્ટેડ બેકલેસ ડ્રેસ કેરી કર્યો છે. આ ડ્રેસની અંદાજે કિંમત રૂપિયા 5 હજાર છે. આ ફોટો ઈસ્ટર સેલિબ્રેશનની છે.

મલાઈકા અરોરાએ પહેરેલો આ ડ્રેસ Johanna Ortizની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. મલાઈકાએ આઉટફીટને મેચ કરતું M અક્ષરનું પેંન્ડેટ પણ પહેર્યું છે. મલાઈકાએ માસ્ક પણ પહેર્યું હતું.

આમ તો મલાઈકા દરેક આઉટફીટમાં ખૂબ સુંદર લાગે છે. પછી તે ગાઉન હોય કે શોર્ટ ડ્રેસ, દરેક ડ્રેસને બહુ સારી રીતે કેરી કરતાં આવડે છે.

અભિનેત્રીની સાથે બોયફ્રેન્ડ અર્જૂન કપૂર પણ જોવા મળ્યો હતો. બંનેએ મીડિયાને પોઝ પણ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *