Friday, April 12, 2024
Google search engine
HomeBusinessવડોદરામાં સાત યુવકોના મોત પર આ બિઝનેસમેને અફસોસ વ્યક્ત કરીને કહ્યું...!!!

વડોદરામાં સાત યુવકોના મોત પર આ બિઝનેસમેને અફસોસ વ્યક્ત કરીને કહ્યું…!!!

મુંબઈઃ ગુજરાતમાં ડભોઈ નજીક હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા સાત યુવકોના મોત નીપજ્યાં હતાં. આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતાં બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું હતું કે માનવજીવનની આટલી દુર્દશા ઘણી છે. મેં એક સફાઈ કરનાર મશીન અંગે ટ્વીટ કરી હતી, જે કેટલાંક વિદ્યાર્થીઓએ બનાવ્યું હતું. જોકે, તેનો કેમ ઉપયોગ કરવામાં નથી આવતો. જો પૈસાની જરૂર હોય તો મારું નામ જરૂરથી ગણો.

અમિતાભે આ ટ્વીટ પર આુપ્યો આ જવાબઃ
આનંદ મહિન્દ્રાની ટ્વીટ પર અમિતાભ બચ્ચને કહ્યું હતું, આનંદ…મેં બીએમસીને 25 મશીન્સ તથા એક ટ્રક ગીફ્ટમાં આપી હતી. આમાં મશીનો પ્રત્યેક વ્યક્તિને આપવામાં આવી હતી અને ટ્રક બીએમસીને. આ તમામ વસ્તુઓ ઔરંગાબાદની એક કંપનીએ બનાવી હતી. મેં આ વાતનો ક્યારેય પ્રચાર નથી કર્યો કારણ કે આ ભેટ એટલા માટે નહોતી આપી. જોકે, દિવસે દિવસે થતી બદનસીબ ઘટનાઓને કારણે આ વાત કહેવી જરૂરી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. I played on this casino platform and succeeded a considerable amount, but later, my mother fell sick, and I needed to take out some funds from my account. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mother died due to the casino site. I request for your help in lodging a complaint against this site. Please help me to obtain justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page