Wednesday, April 17, 2024
Google search engine
HomeBollywoodબોલિૂડની આ અભિનેત્રીઓના પરિણીત યુવાનો સાથે હતા સંબંધો, ન થયા લગ્ન

બોલિૂડની આ અભિનેત્રીઓના પરિણીત યુવાનો સાથે હતા સંબંધો, ન થયા લગ્ન

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી દુનિયા છે જ્યાં લોકો પોતાની સાથે ઘણી કહાની અને ઘણાં અનુભવ દુનિયા માટે છોડી જાય છે. અહીં દરેક વસ્તુ જોવા મળે છે. પ્રેમ, દગો અને લગ્નના કિસ્સા તે તમે ઘણાં સાંભળ્યા હશે. તો કેટલાક સ્ટાર એવા પણ છે, જેમણે આજ સુધી લગ્ન કર્યાં નથી, પણ એણાંથી કેટલીક એક્ટ્રસ એવી છે, જે પરિણીત સ્ટારને પ્રેમમાં દિવાની હતી. જેમણે આજ સુધી લગ્ન કર્યાં નથી.

નગમા
ફિલ્મ બાગીથી ડેબ્યુ કરનારી નગમા પણ અત્યારસુધી કુંવારી છે. ફિલ્મો પછી હવે એક્ટ્રસ રાજનીતિમાં સક્રિય હતી. 40 વર્ષની ઉંમર છતાં નગમા આજ સુધી કુંવારી છે. એક સમયે તેમના સૌરવ ગાંગુલી સાથે અફિરની ચર્ચા થઈ હતી.

સુષ્મિતા સેન
પૂર્વ મિસ યૂનિવર્સ અને એક્ટ્રસ સુષ્મિતા સેન આજે પણ કુંવારી છે. ચે પોતાની બે દત્તક લીધેલી દીકરીઓ સાથે રહે છે. હવે જોવાનું રહ્યું કે, તે આવનારા સમયમાં લગ્ન કરે છે કે, નહીં. સુષ્મનિતા સેનનું અફેર વિક્રમ ભટ્ટ, સંજય દત્ત, સંજય કપૂર સહિત ઘણાં પરિણીત સ્ટાર સાથે રહ્યું હતું. અત્યારે સુષ્મિતા સેન રોહમન શૉલને ડેટ કરી રહી છે. તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.

શમિતા શેટ્ટી
બોલિવૂડ એક્ટ્રસ અને શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી અત્યાર સુધી કુંવારી છે. શમિતાનું દિલ સૌથી પહેલાં પરિણીત મનોજ બાજપેઈ ઉપર આવી ગયું હતું. આ પછઈ શમિતાનું નામ હરમન બાવેજા સાથે અને આફતાબ શિવદાસાની સાથે પણ જોડાયું હતું. જોકે, તેમની મોટી બહેન શિલ્પાએ પણ પરિણીત રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં હતાં. પણ, શમિતા શેટ્ટીના હજુ લગ્ન થયાં નથી.

તબ્બૂ
બોલિવૂડની ફૅમશ એક્ટ્રસ તબ્બૂ અત્યારે પણ કુંવારી છે. તબ્બૂની ઉંમર 50 વર્ષ છે અને તે આજે પણ એટલી જ સુંદર લાગે છે. કહેવામાં આવે છે કે, તબ્બૂની સગાઈ સાજિદ નડિયાડવાલા સાથે થઈ હતી. આ વાત કેટલી સાચી છે તે ક્યારેય સામે આવી નથી. આ પછી એક્ટ્રસનું દિલ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન પર પણ આવ્યું હતું.

પરવીન બાબી
આ બાબતે પરવિન બાબીનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. પોતાના સમયમાં એક્ટ્રસના ઘણાં અફેર્સ હતાં. દરેક વખતે તેમને પરિણીત સ્ટાર સાથે પ્રેમ થતો હતો. પરિણીત લોકો તરફ આકર્ષાવવાને લીધે પરવિન બાબીને ઇન્ડસ્ટ્રીમાં અલગ રીતે જોવામાં આવતાં હતાં. ડેની ઉપરાંત મહેશ ભટ્ટ અને કબીર બેદી સાથે તેમનાં ગાઢ સંબંધ હતાં. દરેક સાથે તે લિવ ઇન રિલેશનમાં હતી, પણ લગ્ન કરી શકી નહીં અને કુંવારા દુનિયાને અલવિદા કહી દીધું હતું.

આશા પારેખ
બોલિવૂડની ફૅમશ એક્ટ્રસ આશા પારેખને પ્રેમ થયો હતો, પણ તે સફળ થયો નહીં. આશાને નાસિર હુસૈન સાથે પ્રેમ થયો હતો. આ વાતને તેમણે પોતાની આત્મકથામાં સ્વીકારી હતી. આશા પારેખ હંમેશા કહેતી હતી કે, નાસિર હુસૈન તેમની જિંદગીનો સાચો પ્રેમ છે. તેમને લીધે કુંવારી રહી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? ? into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I played on this gambling website and won a considerable cash, but later, my mom fell ill, and I needed to cash out some money from my balance. Unfortunately, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this online casino. I request for your support in bringing attention to this website. Please support me to obtain justice, so that others won’t have to face the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your imagination fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page