Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodમલાઈકા અરોરાની આ તસવીર જોઈને લોકોની આંખો કેમ પહોળી થઈ ગઈ?

મલાઈકા અરોરાની આ તસવીર જોઈને લોકોની આંખો કેમ પહોળી થઈ ગઈ?

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામમાં એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં બગલમાં વાળ (અન્ડરઆર્મ્સ) જોવા મળે છે. જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી છે. યુઝર્સે કહ્યું હતું કે કેટલી ગંદી છે? વાળ કાઢીને તસવીર પોસ્ટ કરવી જોઈતી હતી. તો કેટલાક યુઝર્સે આ વાતનો સપોર્ટ કરીને મલાઈકાના વખાણ પણ કર્યાં છે.

 

 

પ્રિયંકાની તસવીર પર પણ વિવાદ થયો હતો થોડા સમય પહેલાં પ્રિયંકાએ અન્ડરઆર્મ્સ બતાવતી તસવીર શૅર કરી હતી. આ તસવીરને લઈ પ્રિયંકા ચોપરા ઘણી જ ટ્રોલ થઈ હતી. તે સમયે યુઝર્સે કહ્યું હતું કે પ્રિયંકાની બહલ ઘણી જ કૃત્રિમ લાગે છે. લાગે છે કે આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રિયંકાએ બીજી તસવીર શૅર કરીને કહ્યું હતું કે થોડી નેચરલ તસવીર.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page