Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature RightPics: રક્ષાબંધનના બે દિવસ પહેલાં જ બોલર જસપ્રિત બુમરાહે બહેન જુહિકા પાસે...

Pics: રક્ષાબંધનના બે દિવસ પહેલાં જ બોલર જસપ્રિત બુમરાહે બહેન જુહિકા પાસે બંધાવી રાખડી

અમદાવાદ: વર્લ્ડ કપ બાદ વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસમાં ટી20 અને વન-ડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવેલા ભારતીય બોલર જસપ્રીત બુમરાહે બે દિવસ પહેલાં જ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો અને આ અંગે તેણે ભાવુક પોસ્ટ પણ કરી હતી. બુમરાહ હવે ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.

મંગળવારે બોલર જસપ્રીત બુમરાહે ટ્વીટ પર બે તસવીર પોસ્ટ કરી હતી. જેમાં બુમરાહને તેની બહેન રાખડી બાંધતાં નજરે પડી રહ્યા છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ છે.

બુમરાહે તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારતીય ટીમ માટે ડ્યૂટીનો મતલબ છે કે, હું રક્ષાબંધનમાં અહીં નહીં રહું. પરંતુ માત્ર આ કારણથી હું તમારી સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા ચૂકવા માંગતો નથી, જુહિકા.


નોંધનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ 22 ઓગસ્ટના રોજ શરૂ થઈ રહી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of discovery and let your mind fly! ✨ Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page