Friday, July 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ જગ્યાએ થઈ શકે છે...

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ જગ્યાએ થઈ શકે છે ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વરસાદ ન પડતાં હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે જોકે આજે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં જેને કારણે ખેડૂતો વરસાદની આશા જાગી છે. તહેવારોની વચ્ચે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે જેને લઈને ગુજરાત ફરી ચોમાસું એકવાર સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું જેને લઈને ખેડૂતોને થોડી આશા જીવંત રહી છે. ઘણાં વિસ્તારોમાં છુટોછવાયો તો ઘણાં વિસ્તારોમાં મધ્યમ વરસાદ ખાબક્યો હતો. જોકે 30 તારીખે એટલે જન્માષ્ટમીના દિવસે જ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદના સંજોગો જોવા મળી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, અંબાલાલ પટેલે આ પહેલા જ કહ્યું હતું કે, સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું ભારે વરસાદ તુટી પડશે.

31 ઓગસ્ટે ગુજરાતના આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદનાં સંજોગો જોવા મળી રહ્યાં છે.

મહત્વની વાત એ છે કે, 1 સપ્ટેમ્બરે ગુજરાતના ભાવનગર, નર્મદા, ભરૂચ સુરત, તાપી રાજકોટ, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. અત્યાર સુધી ગુજરાતમાં વરસાદની અછત 49 ટકા છે જ્યારે સરેરાશ 41.8 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 51.5 ટકા વરસાદ નોંધાયો છે.

સૌથી મહત્વની વાત એ છે કે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રવિવાર સુધીમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને તૈયાર પણ થઈ જશે. જેને લઈને 30 અને 31 ઓગસ્ટે ગુજરાતમાં છૂટ્ટો છવાયો વરસાદ જોવા મળી શકશે જ્યારે ઘણાં વિસ્તારોમાં વરસાદ ઝાપટાં પણ જોવા મળશે.

અંબાલાલ પટેલના મતે, 3થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસે તેવી પુરેપુરી શક્યતા છે. આગાહીના મોટા સમાચાર ખેડૂતો માટે મોટી રાહત લઈ આવશે. આ સાત દિવસ દરમિયાન રાજ્યમાં જો નોંધપાત્ર વરસાદ ન વરસે તો ગુજરાતમાં પાણીની અછત સર્જાય તેવી શક્યતા છે.

RELATED ARTICLES

11 COMMENTS

 1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? ? into this thrilling experience of imagination and let your mind soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the realms of discovery! ?

 2. I participated on this gambling website and succeeded a substantial sum of money, but after some time, my mother fell sick, and I required to withdraw some funds from my balance. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to this online casino. I plead for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others do not undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

 3. I took part in this casino site and secured a substantial cash prize. However, afterward, my mom fell seriously ill, and I needed cash out some earnings from my balance. Regrettably, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mom lost her life due to this online casino. I strongly appeal for your assistance in raising awareness about this platform. Please help me out in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and stop them from experiencing the same heartache. ???

 4. Важливі аспекти при виборі рюкзака
  Спортивний стиль
  купити рюкзак тактичний [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]купити рюкзак тактичний[/url] .

 5. Воєнторг
  5. Продажа военной формы и обуви
  тактичні рюкзаки купити [url=https://voentorgklyp.kiev.ua/ryukzaky-sumky/taktychni-ryukzaky/]тактичні рюкзаки купити[/url] .

 6. гарантированно,
  Современное оборудование и материалы, для вашего уверенного улыбки,
  Современные методы стоматологии, для вашего уверенного выбора,
  Индивидуальный подход к каждому пациенту, для вашего комфорта и уверенности,
  Эффективное лечение зубов и десен, для вашего комфорта и уверенности,
  Экстренная помощь в любое время суток, для вашего комфорта и удовлетворения,
  Индивидуальный план лечения для каждого пациента, для вашего здоровья и благополучия
  дитяча стоматологія франківськ [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]дитяча стоматологія франківськ[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments