Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalબહેને સગા ભાઈના છોકરાને આપ્યો જન્મ, જ્યાં જુઓ ત્યાં થઈ રહી છે...

બહેને સગા ભાઈના છોકરાને આપ્યો જન્મ, જ્યાં જુઓ ત્યાં થઈ રહી છે આ કિસ્સાની ચર્ચા

સમાજમાં ભાઈ-બહેનનો સંબંધ સૌથી પવિત્ર સંબંધ હોય છે, પણ જ્યારે એવું સાંભળવામાં આવે કે સગી બહેને જ તેના મોટા ભાઈના બાળકને જન્મ આપ્યો છે તો વિચાર આવે કે આ શું? આ સાંભળવામાં લોકોને વિચિત્ર લાગશે પણ વૉશિંગટનમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બહેને તેના ભાઈના પાંચમાં બાળકને જન્મ આપ્યો છે. અત્યારે આ વિષય આખા અમેરિકામાં ચર્ચાઈ રહ્યો છે.

એક રિપોર્ટ મુજબ, એક યુવકને પહેલાંથી જ ચાર બાળકો હતાં. તે પાંચમાં બાળકને ઇચ્છતા હતાં. કેમ કે, તેમને લાગતું હતું કે, પાંચમું બાળક આવ્યા પછી તેમનો પરિવાર પુરો થઈ જશે. પણ, મેડિકલ પ્રોબ્લેમને લીધે તેમની પત્ની પાંચમા બાળકને જન્મ આપી શકી નહોતી. પછી પોતાના સગા ભાઈની ઇચ્છા પુરી કરવા માટે 27 વર્ષની બહેન હિલ્દે પેરિંગરે મોટો નિર્ણય કર્યો અને તેના માટે સેરોગેસીથી પ્રેગ્નન્ટ થઈ અને પોતાના સગા ભાઈના બાળકને જન્મ આપ્યો અને ડિલીવરી પછી મહિલાએ પોતાના ભાઈ અને ભાભીને પાંચમું બાળક સોંપી દીધું.

હિલ્દે પેરિંગેરે જાન્યુઆરી 2021માં પોતાના 35 વર્ષના ભાઈ ઇવાન શેલી અને તેમની 33 વર્ષની પત્ની કેલ્સેયના પાંચમા બાળકને જન્મ આપ્યો હતો. અનોખી રીતે દુનિયામાં આવનારા આ બાળકના આખા પરિવારમાં ખુશીનો માહોલ છે. બહેન હિલ્દેની પ્રેગ્નેન્સીનો ખર્ચો તેમના ભાઈએ ઉઠાવ્યો હતો.

રસપ્રદ વાત છે કે, હિલ્દે પેરિંગર પહેલાંથી જ પરિણીત છે અને તેમને પણ ત્રણ બાળકો છે. આ ઉપરાંત તેમણે સેરોગેસી દ્વારા પ્રેગ્નન્ટ થવાનો નિર્ણય લીધો અને ટેક્નોલોજી દ્વારા તે પોતાના ભાઈ અને ભાભીને તેમનો પાંચમો બાળક આપવામાં સફળ રહી હતી.

રિપોર્ટ મુજબ, પરિવારના બાળક માટે વર્ષ 2020થી જ પ્રયત્ન કરી રહ્યા હતાં. મેડિકલ સાયન્સને લીધે આ શક્ય બની શક્યું હતું. હવે પરિવારમાં ખુશીનો માહોલ છે.

આ ઘટનાની દરેક પ્રસંશા કરી રહ્યા છે. બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને પોતાના માતા-પિતા સાથે રહે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! ? ? into this thrilling experience of discovery and let your mind roam! ? Don’t just read, experience the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ✨

  2. I played on this online casino platform and won a considerable amount of earnings. However, eventually, my mother fell gravely ill, and I wanted to cash out some funds from my account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to the online casino. I urgently request your support in bringing attention to this issue with the online casino. Please help me to obtain justice, to ensure others won’t face the pain I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page