દ.ગુજરાતમાં ભાજ-કોંગ્રેસના ઉમેદવારોને કેટલા મત મળ્યાં? સૌથી વધુ મતો ભાજપના કયા ઉમેદવારને મળ્યાં
સુરત: દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપે પાંચેય બેઠક પર જીત મેળવી છે. દક્ષિણ ગુજરાતની ચારેય બેઠકો પર ભાજપની જીત થઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલની સૌથી વધુ મતોથી વિજય થયો છે. – નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ સામે ભાજપના…