ગીર ગાય કરતાં પણ મોંઘુ દૂધ, ગુજરાતના આ ગામની ભેંસના દૂધના મળે છે 131 રૂપિયા

ગીર ગાય કરતાં પણ મોંઘુ દૂધ, ગુજરાતના આ ગામની ભેંસના દૂધના મળે છે 131 રૂપિયા

ગુજરાતમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને પહેલા તમને વિશ્વાસ નહીં થાય. ગુજરાતના ગામમાં એક એવી ભેંસ છે જેના એક લિટર દૂધની કિંમત રૂપિયા 131 છે. આ ભેંસે મોંઘામાં મોંઘા દૂધના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝ18ના અહેવાલ મુજબ જુનાગઢ જિલ્લાના તલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં આ અનોખી ભેંસ જોવા મળી…

NRI યુવતીએ ગુજરાતના ડ્રાઇવર સાથે માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં

NRI યુવતીએ ગુજરાતના ડ્રાઇવર સાથે માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં

અમેરિકાથી પોતાના માતા-પિતાની સાથે ગુજરાતમાં આવેલ 21 વર્ષની NRI યુવતી અચાન ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી તો એક વકિલે તેનું મેરેજ સર્ટિફીકેટ રજુ કર્યું હતું. ત્યાર બાદ ખબર પડી કે NRI યુવતીએ 24 વર્ષના સ્થાનિક યુવક સાથે લગ્ન કરી લીધા છે, જે કો-ઓપરેટીવમાં ડ્રાઈવરની નોકરી કરે છે. પરંતુ યુવતીને હજુ સુધી…

ક્લિનિક જવા નીકળેલી મહિલા તબીબની મળી લાશ, કેમ ભર્યું આવું પગલું?

ક્લિનિક જવા નીકળેલી મહિલા તબીબની મળી લાશ, કેમ ભર્યું આવું પગલું?

સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતી ફિઝિયોથેરાપિસ્ટ મહિલાની લગ્નના 27 દિવસ બાદ હનુમાન ટેકરી પાસે આવેલી તાપી નદીમાંથી લાશ મળી આવી છે. આ ઘટના અંગે પોલીસની જાણ થતાં પોલીસે યુવતીએ તાપીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું જણાવી રહી છે. મહત્વની વાત એ છે કે, હજુ તો 27 દિવસ પહેલા જ યુવતીના લગ્ન થયા છે. તાપીમાં ઝંપલાવી આપઘાત…

યોગીજી મહારાજના જન્મસ્થળે નિર્માણ પામ્યું ‘અફલાતુન’ સ્વામિનારાયણ મંદિર, જુઓ તસવીરો

યોગીજી મહારાજના જન્મસ્થળે નિર્માણ પામ્યું ‘અફલાતુન’ સ્વામિનારાયણ મંદિર, જુઓ તસવીરો

હાલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સ ચાલી રહ્યો છે જેમાં લાખો ભક્તો જોવા માટે ઉમટી રહ્યાં છે ત્યારે અમે તમારા માટે એક એવા સ્વામિનારાયણ મંદિરની તસવીરો લઈને આવ્યાં છીએ જે જોતાં જ તમે મોહી જશો. ‘ભગવાન સૌનું ભલું કરો’ આ વાક્યને દેશ-દુનિયામાં ગુંજતુ કરનાર અને બીએપીએસનાં વડા પ્રમુખસ્વામી મહારાજનાં ગુરૂનો યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે…

ખમણમાં આવી ગઈ નવી વેરાયટી, આયુર્વેદિક ખમણ ખાવાથી નથી તી એસિડિટી, ક્યાં મળે?

ખમણમાં આવી ગઈ નવી વેરાયટી, આયુર્વેદિક ખમણ ખાવાથી નથી તી એસિડિટી, ક્યાં મળે?

ખમણનું નામ પડે એટલે ગુજરાતનું એક શહેર નજર સામે આવી જાય. હા તમે સાચું સમજ્યા. વાત થઈ રહી છે સુરત શહેરની. સુરતનું ખમણની મજા છે એ દુનિયાના કોઈ પણ ખમણમાં નથી. સુરતમાં અવનવી વેરાયટીમાં ખમણ મળે છે. હવે તેમાં એક નવું નામ જોડાયું છે આયુર્વેદિક ખમણ. તમે સુરતમાં ઘણા બધા ફ્લેવરના ખમણ ખાધા હશે દહીવાળા…

ખજુરભાઈના ઘરે જઈને કિંજલ દવેએ લીધા આશીર્વાદ, કેમ સાળી કહ્યું?

ખજુરભાઈના ઘરે જઈને કિંજલ દવેએ લીધા આશીર્વાદ, કેમ સાળી કહ્યું?

આજ એક સુંદર બનાવ સામે આવ્યો હતો. જેમાં ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ સૌ કોઈ ગુજરાતની લાડલા ખજુરભાઈના ઘરે જઈને તેના આશીર્વાદ લીધા હતા. સામે ખજુરભાઈએ પણ બહેન કિંજલ દવેને પગે લાગ્યા હતા. આ તકે કિંજલ દવેનો આખો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. આ અંગેની તસવીરો ખજુરભાઈ એટલે કે નીતિન જાનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ…

તસવીરોમાં જુઓ ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો પરિવાર

તસવીરોમાં જુઓ ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો પરિવાર

અદાણી ગ્રુપના માલિક અને ભારતના સૌથી અમિર બિઝનેસમેન ગૌતમ અદાણી હાલ દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. પરંતુ જે રીતે તેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છ તે જોતાં જલ્દી દુનિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ બની જશે. ગૌતમ અદાણીની ઉપર ટેસ્લાના માલિક એલન મસ્ક અને ફ્રાંસના બર્નાર્ડ અર્નાલ્ટ છે. પરંતુ ગૌતમ અદાણી અને એલન મસ્કની…

આ ગામમાં ખોદકામ દરમિયાન મળી આવ્યા કિંમતી પૌરાણિક સિક્કાઓ

આ ગામમાં ખોદકામ દરમિયાન મળી આવ્યા કિંમતી પૌરાણિક સિક્કાઓ

નવસારી જિલ્લાના ગામમાં ખોદકામ દરમિયાન ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા. વર્ષો જૂના પીપળાના વૃક્ષો તળે ખોદકામ કરાતા મોટી સંખ્યામાં કાળક્રમે દટાયેલા પથ્થરના ખતરા અને કિંમતી જુના ચલણી સિક્કાઓ મળી આવતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના ચિતાલી ગામે ‘ધના રૂપા’ થાનક આવેલું છે. ધોડિયા સમુદાયના લોકો ધના અને રૂપા નામના વ્યક્તિઓને…

એક્ટિવાની ડેકીમાં બિયરની 12 બોટલ લઈને જતો હતો અને પોલીસે કર્યો પછી…

એક્ટિવાની ડેકીમાં બિયરની 12 બોટલ લઈને જતો હતો અને પોલીસે કર્યો પછી…

31 ડિસેમ્બરે રાત્રે વાડી પોલીસે બૂટલેગરને બિયરની 12 બોટલ સાથે ઝડપ્યો હતો. એ બાદ 50 હજાર રૂપિયા લઈને તેને છોડી મૂક્યો હોવાનો આરોપ બૂટલેગર દ્વારા લગાવતો વીડિયો વાઇરલ થયો છે. એને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. પોલીસે બૂટલેગર પાસે દોઢ લાખની માગણી કરી હતી. અંતે, 50 હજારમાં પતાવટ થઈ હોવાનો આરોપ લગાવતો…

લોકકલાકાર રાજભા ગઢવીના લક્ઝુરિયર્સ ફાર્મમાં મારો લટાર, જુઓ તસવીરો

લોકકલાકાર રાજભા ગઢવીના લક્ઝુરિયર્સ ફાર્મમાં મારો લટાર, જુઓ તસવીરો

ડાયરા જગતમાં જેનો ડંકો વાગે છે એ રાજભા ગઢવીને આજે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે નહીં ઓળખતું હોય. પોતાની વાણીથી લોકોના દીલમાં રાજ કરનાર રાજભા ગઢવી ગીરના જંગલમાં સિંહોની વચ્ચે ઉછેરીને મોટા થયા છે. કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા રાજભા ગઢવીએ હવે પ્રકૃતિની વચ્ચે પોતાનું ફાર્મ બનાવ્યું છે. રાજભા ગઢવીએ ખુદ સોશિયલ મીડિયા પર…