USમાં એક ભારતીયે મોદીની જીતની ખુશીમાં ઉડાવ્યા લાખો રૂ., રકમ જાણીને લાગશે જોરદાર આંચકો

USમાં એક ભારતીયે મોદીની જીતની ખુશીમાં ઉડાવ્યા લાખો રૂ., રકમ જાણીને લાગશે જોરદાર આંચકો

ન્યૂયોર્કઃ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. ભારતીય મૂળના લેખક રાજીવ મલ્હોત્રાએ ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદી ભારતમાં લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ અમેરિકાના મેનહટ્ટનની 47 સ્ટ્રીટમાં એક વ્યક્તિએ રસ્તા પર એક લાખ ડોલર (અંદાજ 69,38,050 રૂપિયા) ઉડાવ્યા હતાં. આ વ્યક્તિ…

ભારતીય ભાગ્યશાળી કે તેમની પાસે પીએમ નરેન્દ્ર મોદી છે: ટ્રમ્પ

ભારતીય ભાગ્યશાળી કે તેમની પાસે પીએમ નરેન્દ્ર મોદી છે: ટ્રમ્પ

વોશિંગ્ટન: લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. ટ્રમ્પે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી લખ્યું કે ભારતીય ભાગ્યશાળી છે કે તેમની પાસે નરેન્દ્ર મોદી જેવા નેતા છે. ટ્રમ્પે લખ્યું, ”હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત થઈ. મોટી રાજકીય જીત માટે મેં તેમને…

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેનું રાજીનામું, બ્રક્ઝિટ મામલે આખરે ઝૂક્યા
|

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેનું રાજીનામું, બ્રક્ઝિટ મામલે આખરે ઝૂક્યા

લંડન: બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે પોતાની કન્જર્વેટિવ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે થેરેસા મે પ્રધાનમંત્રીનો કાર્યભાર જ્યાં સુધી નવા નેતાની પસંદગી ના થાય ત્યાં સુધી સંભાળી રાખશે. તેમણે રાજીનામું આપવા માટે 7મી જૂન પસંદ કરી છે. થેરેસાએ આ વાત શુક્રવારે જણાવી હતી. થેરેસા અંદાજે ત્રણ વર્ષથી બ્રિટનને યુરોપીયન યુનિયને અલગ કરવા માટેનો પ્રયત્ન કરી…

પાકિસ્તાનમાં કેળાં-લીંબુ કેટલા રૂપિયે મળે છે? ભાવ સાંભળીને ચોંકી જશો
|

પાકિસ્તાનમાં કેળાં-લીંબુ કેટલા રૂપિયે મળે છે? ભાવ સાંભળીને ચોંકી જશો

ઈસ્લામાબાદ: હાલ પાકિસ્તાનમાં ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં મોંઘવારીનો મારો ચાલી રહ્યો છે. એક તરફ અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનો દર 150 રૂપિયા સુધીના નીચલા સ્તરે પહોંચી ગયો છે ત્યારે પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર મોંઘવારી કે પાકિસ્તાની રૂપિયાનું અવમૂલ્યન રોકી શકી નહીં. જેના કારણે દૂધના એક લિટરનો ભાવ 190…

ઇરાને ટ્રમ્પને બરાબરના ધમકાવ્યા- કેટલાંય આવ્યા અને જતા રહ્યા

ઇરાને ટ્રમ્પને બરાબરના ધમકાવ્યા- કેટલાંય આવ્યા અને જતા રહ્યા

ઇરાન અને યુએસની વચ્ચે તણાવ ઘટવાનું નામ લઇ રહ્યું નથી. બંને દેશોના રાજનેતા સતત આક્રમક નિવેદન આપી રહ્યા છે અને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ઇરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે સોમવારના રોજ કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘નરસંહાર વાળા કટાક્ષ’થી ઇરાન ‘ખત્મ’ થઇ જશે નહીં. ઝરીફે ટ્વિટર પર લખ્યું કે ઇરાની હજારો વર્ષથી…

ગરીબ દેશમાં સૌથી મોંઘી ડિનર પાર્ટી, એક વખતનાં ભોજનનો ખર્ચ 1 કરોડ 21.5 લાખ

ગરીબ દેશમાં સૌથી મોંઘી ડિનર પાર્ટી, એક વખતનાં ભોજનનો ખર્ચ 1 કરોડ 21.5 લાખ

ઈથોપિયાનાં પ્રધાનમંત્રી અબી અહમદએ એક ફંડ રેજર રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું અને એમાં ઘણા ધનકુબેરોએ સહાય તેમજ હાજરી આપી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પાર્ટીમાં ભાગ લેવા માટે એક માણસને 1 કરોડ અને સાડા 21 લાખ રૂપિયા આપવા પડ્યાં હતાં. તેમજ આ રાત્રિ ભોજનમાં જેટલું ફંડ ભેગું થશે એ ઈથોપિયાની રાજધાની અદિસ અબાબાનાં સૌદર્યીકરણ…

બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી, લાખોની સેલરી સાથે મળશે અનેક સુવિધાઓ
|

બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી, લાખોની સેલરી સાથે મળશે અનેક સુવિધાઓ

હાલ સોશિયલ મીડિયા લોકોનાં જીવનનો એક ભાગ બની ગયો છે. જો તમને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ લખવું પસંદ છે, અને તમને એમ લાગે છે કે, તમારી પોસ્ટને લાખો લોકો પસંદ કરી શકે છે, તો તમે ઈંગ્લેન્ડના ક્વીન એલિઝાબેથ-2ના સોશિયલ મીડિયા મેનેજર તરીકે કામ કરી શકો છો. ક્વીન એલિઝાબેથ-2 દ્વારા સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી બહાર પાડી…

700 કરોડની માલકણ બિલાડીનું મોત, સેલિબ્રિટીને ઈર્ષા આવે એટલાં હતાં ફોલોવર્સ
|

700 કરોડની માલકણ બિલાડીનું મોત, સેલિબ્રિટીને ઈર્ષા આવે એટલાં હતાં ફોલોવર્સ

ફીનિક્સ: ઈન્ટરનેટની દુનિયામાં ખૂબ જ ફેમસ બિલાળીનું મોત નિપજ્યું છે. ગ્રમ્પી નામની આ બિલાળી એટલી ફેમસ હતી કે ફેસબૂક પર તેના 85 લાખ, ઈન્સ્ટાગ્રામ પર 25 લાખ અને ટ્વિટર પર 15 લાખથી વધુ ફૉલોઅર્સ હતા. ‘ગ્રમ્પી કેટ’નું 14મી મેના રોજ સાત વર્ષની ઉંમરમાં મોત થયું હતું. બિલાડી 700 કરોડની સંપત્તિની માલિક હોવાનું અનુમાન છે. અમેરિકાના…

હાથ-પગથી ઘોડાની જેમ દોડે છે મહિલા, ‘હોર્સ વુમન’ નામથી થઈ રહી છે વાઈરલ
|

હાથ-પગથી ઘોડાની જેમ દોડે છે મહિલા, ‘હોર્સ વુમન’ નામથી થઈ રહી છે વાઈરલ

નોર્વે: યુરોપીયન દેશ નોર્વેની આયલા કર્સ્ટન નામની મહિલા ઘોડાની જેમ ચલાવા-દોડવાના કારણે હાલ ચર્ચામાં છે. તેના ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આયલા ફક્ત ઝડપી ચાલતી જ નથી, પણ ઘોડાની જેમ રસ્તામાં આવતા કોઈ પણ અવરોધને કુદીને ઓળંગી પણ જાય છે. કર્સ્ટને ઈન્સ્ટાગ્રામ પર ત્રણ સપ્તાહ પહેલા એકાઉન્ટ ઓપન કર્યું હતું. પણ…

પાયલટે માત્ર બે પૈડાં પર ફ્લાઇટનું કરાવ્યું દિલધડક લેન્ડિંગ, 87 મુસાફરોના જીવ ચોંટી ગયા હતા તાળવે, જુઓ વીડિયો

પાયલટે માત્ર બે પૈડાં પર ફ્લાઇટનું કરાવ્યું દિલધડક લેન્ડિંગ, 87 મુસાફરોના જીવ ચોંટી ગયા હતા તાળવે, જુઓ વીડિયો

નવી દિલ્હી: મ્યાંમારના મંડાલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રવિવારે એક મોટી દુર્ઘટના થતાં ટળી હતી. વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે મુસાફરોની જીવ અધ્ધર થઈ ગયા હતા. મ્યાનમાર નેશનલ એરલાઈન્સના એક વિમાને પાછળના બે પૈડાં પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં 82 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર્સ હતા. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. મ્યાનમાર…