સુપ્રીમ કોર્ટે ટેક્નોક્રેટ્સની અરજી ફગાવી, 20 વિપક્ષી નેતા આજે ચૂંટણી પંચને મળશે
એક્ઝિટ પોલ્સના પરિણામમાં NDAને બહુમતી મળશે તેવા દાવાઓ કરવામાં આવતા વિપક્ષે ફરી EVM પર સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂના નેતૃત્વમાં 20 વિપક્ષી દળના નેતા મંગળવારે બપોરે પછી ચૂંટણી પંચને મળશે. તેઓ 50% VVPATની સ્લીપને EVM સાથે મેળવવાની માગ કરશે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ છેલ્લી ઘડીએ દિલ્હીની મુલાકાત ટાળી છે. જો…