સ્પા સેન્ટરમાં વિદેશી યુવતીઓ આટલા રૂપિયા લઈને કરી રહી હતી જીસ્મનો સોદો
ગુરૂગ્રામના એમજી રોડ પર આવેલા એમજીએફ મેગા સિટી મોલમાં સ્પા સેંટર મસાજની આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાંથી એક મસાજ પાર્લરમાંથી વિદેશી મહિલાઓને દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો. પોલીસની ટીમે બન્ને સ્પા સેંટર પર રેડ પાડીને થાઈલેન્ડની ત્રણ યુવતીઓ સહિત 18 મહિલાઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત સ્પા સેંટરના મેનેજર…