Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsચહલે પહેલી વિકેટ લેતા રડી પડી પત્ની ધનશ્રી, પતિનો આ રીતે વધાર્યો...

ચહલે પહેલી વિકેટ લેતા રડી પડી પત્ની ધનશ્રી, પતિનો આ રીતે વધાર્યો ઉત્સાહ, જુઓ તસવીરો

ભારતીય ટીમનો સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા થોડાક સમયથી ખૂબ જ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાંથી પડતો મૂકાયો હતો. એટલું જ નહીં યુઝવેન્દ્ર ચહલના ખરાબ પ્રદર્શનની અસર તેના સેલરી પર પણ પડી હતી. ચાલુ સિઝનની અત્યાર સુધીની એક પણ મેચમાં ચહલની વિકેટ મળી નહોતી. દરમિયાન ગઈકાલે કોલકાતા સામેની બેંગ્લોરની મેચમાં ચહલ વિકેટ ઝડપતાં પત્ની ધનુશ્રી આંખોમાં આંસુઓ આવી ગયા હતા. ધનશ્રીની આ તસવીરો સોશ્યલ મીડિયામમાં ખૂબ વાઈરલ થઈ રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. આઈપીએલની આ સિઝનમાં ચહલની આ પહેલી વિકેટ છે. આ સિઝનમાં વિકેટ માટે ચહલે ત્રણ મેચ સુધી રાહ જોવી પડી હતી.

ચહલે જેવો નીતીશ રાણાને આઉટ કર્યો જે જોઈને ધનશ્રી ખુબ ભાવુક થઈ ગઈ હતી. તાળીઓ પાડીને પતિનો ઉત્સાહ વધારતી વખતે તેની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. ધનશ્રીનો આ ભાવુક ફોટો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક સમયથી ફોર્મ પાછું મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. હાલમાં જ બીસીસીઆઈએ પોતાના નવા કોન્ટ્રાક્ટનું લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાં ચહલને ગ્રુપ-બીમાંથી હટાવી ગ્રુપ-સીમાં નાખી દીઘો હતો. ચહલને પહેલાં 3 કરોડની સેલેરી મળતી હતી, હવે તેને 1 કરોડ રૂપિયાની સેલેરી મળશે.

આ પહેલા ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝમાં ખરાબ પ્રદર્શનના કારમે તેનો અંતિમ 11 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. વન-ડે સીરિઝમાં પણ ચહલને એક પણ મેચ રમવાની તક મળી નહોતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! ? Embark into this cosmic journey of knowledge and let your mind soar! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the realms of discovery! ✨

  2. I played on this online casino site and won a considerable sum of money, but after some time, my mom fell sick, and I wanted to withdraw some money from my account. Unfortunately, I experienced problems and was unable to finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I implore for your help in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others won’t have to experience the pain I am going through today, and avert them from crying tears like mine. ????

  3. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! ? ? into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page