Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightબોયફ્રેન્ડે જાડી કહેતાં ગર્લફ્રેન્ડનો પિત્તો છટક્યો, બોયફ્રેન્ડની કાતરના ઘા મારી હત્યા

બોયફ્રેન્ડે જાડી કહેતાં ગર્લફ્રેન્ડનો પિત્તો છટક્યો, બોયફ્રેન્ડની કાતરના ઘા મારી હત્યા

બેઈજિંગ: પતિ-પત્ની વચ્ચે ઝઘડો સામાન્ય વાત છે, પણ ચીનમાં એક શોકિંગ બનાવ સામે સામે આવ્યો છે. ચીનના હેનાન પ્રોવિન્સમાં બોયફ્રેન્ડે જાડી કહેતાં યુવતીએ કાતરના ઘા મારી યુવકની હત્યા કરી નાંખી હતી.

મધ્ય ચીનમાં હેનાન પ્રોવિન્સનના ઝુમાડિયન શહેરની આ ઘટના છે. ચાઈનીઝ મીડિયાના અહેવાલ મુજબ ઝાંગ નામનો વ્યક્તિ અને તેની ગર્લફ્રેન્ડ વાંગ શોપિંગ માટે નીકળ્યા હતા. દરમિયાન ગર્લફ્રેન્ડને આઈસક્રીમ ખાવાનું મન થતાં તેણે બોયફ્રેન્ડ પાસે માંગણી કરી હતી. બોયફ્રેન્ડે ‘તું પહેલાંથી જાડી છો’ તેમ કહીં આઈસક્રીમની ના પાડી હતી.

બોયફ્રેન્ડની આ વાતનું લાગી આવતાં ગર્લફ્રેન્ડને ગુસ્સો આવ્યો હતો. ગર્લફ્રેન્ડે ગુસ્સામાં ને ગુસ્સામાં બાજુની દુકાનમાં જઈને એક કાતર ખરીદી બોયફ્રેન્ડ પર હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદ યુવતી બોયફ્રેન્ડની બાજુમાં ઉભા રહીને તેને તડપતો જોતી રહી હતી. યુવકને બાદમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બંને છેલ્લાં 20 દિવસથી રિલેશનશીપમાં હતા. ઝુમાડિયન શહેરની પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

 

 

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this online casino site and succeeded a significant amount, but later, my mom fell sick, and I wanted to take out some earnings from my account. Unfortunately, I encountered issues and could not finalize the cashout. Tragically, my mom died due to this online casino. I request for your help in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others won’t face the pain I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I tried my luck on this casino website and secured a significant pile of cash. However, afterward, my mother fell gravely sick, and I wanted to cash out some earnings from my casino balance. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I earnestly request your support in bringing attention to this situation with the site. Please help me in seeking justice, to ensure others do not experience the anguish I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page