Friday, July 19, 2024
Google search engine
HomeNationalબેકબેન્ચર છોકરાને ટૉપર છોકરી સાથે થયો પ્રેમ, પછી બન્ને કર્યાં લગ્ન

બેકબેન્ચર છોકરાને ટૉપર છોકરી સાથે થયો પ્રેમ, પછી બન્ને કર્યાં લગ્ન

સ્કૂલ લાઇફ ખૂબ જ યાદગાર હોય છે. ક્યારેક-ક્યારેક તે જિંદગીભર સાથે રહે છે. સ્કૂલના ક્લાસરૂમમાં મોટાભાગે બે પ્રકારના સ્ટૂડન્ટ્સ જોવા મળે છે. પહેલાં બેકબેન્ચર એટલે કે, તેવાં બાળકો જે ક્લાસરૂમમાં પાછળ બેસે છે. આ બાળકો ભણવામાં નબળા હોય છે. એટલે સ્ટડીમાં તેમને વધારે રસ હોતો નથી. આ બાળકો ક્લાસરૂમમાં સૌથી વધુ તોફાન પણ કરતાં હોય છે. આ પછી બીજા બાળકો આવે છે ટોપર એટલે કે, તેવાં બાળકો જે આગળ બેસીને ભણે છે. તે હોંશિયાર હોય છે. ક્લાસમાં હંમેશા ટૉપ કરે છે અને ભણવામાં સિરિયસ હોય છે.

બેકબેન્ચર અને ટૉપર સ્ટૂડન્ટ્સને એકબીજા સાથે ઓછું બને છે. પણ જરા વિચારો કે ત્યારે શું થાય જ્યારે એક બેકબેન્ચરને પોતાના ક્લાસની ટૉપર છોકરી સાથે પ્રેમ થઈ જાય. તમારામાંથી ઘણાં લોકો એવું જ કહેશે કે, આ સંભવ જ નથી. ક્લાસની ટૉપર છોકરી ક્યારેય પણ એક બેકબેન્ચરના પ્રેમમાં પડે જ નહીં. પણ કહેવાય છે કે, પ્રયત્ન કરનારાને ક્યારેય હાર મળતી જ નથી. આવું જ એક સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલાં છોકરા સાથે પણ થયું છે.

તેણે પોતાના ક્લાસની ટૉપર છોકરીને પટાવવા માટે એટલી મહેનત કરી તે આજે તેની વહુ બની ગઈ છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો માત્ર 10 સેકન્ડનો જ છે. જેમાં એક બેકબેન્ચર છોકરો અને ટૉપર છોકરીની લવસ્ટોરીને ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, શરૂઆતમાં કેટલાક ફોટોમાં બેકબેન્ચર છોકરો અને ટોપર છોકરી જોવા મળે છે. પછી બીજા ફોટોમાં બંને એકબીજાને ડેટ કરવાનું શરૂ કરે છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલના દિવસોમાં જ બેકબેન્ચર છોકરાએ ટૉપર છોકરીને પટાવવા માટે ખૂબ જ મહેનત કરી હશે.

આ ઉપરાંત વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે, છોકરો-છોકરી બંને મંડપમાં આવે છે. જ્યાં પોતાના બાળપણનો ક્રશ એટલે કે, ટૉપર છોકરીને પોતાની દુલ્હન તરીકે જોઈને દુલ્હો બનેલો બેકબેન્ચર છોકરો ખૂબ જ ખુશ થાય છે. તે પોતાના હાથ જમીન પર પછાડીને જોર-જોરથી કૂદવા લાગે છે. તેની ખુશીની ઠેકાણું રહેતું નથી. તેને વિશ્વાસ થતો નથી કે, તેની મહેનત રંગ લાવી અને ટૉપર ગર્લ તેની વાઇફ બની ગઈ. વીડિયોના અંતમાં દુલ્હો પોતાની દુલ્હનને બુલેટ પર બેસાડીને લઈ જાય છે.

માત્ર 10 સેકન્ડના વીડિયોમાં દુલ્હા-દુલ્હને પોતાની આખી લવ સ્ટોરી બતાવી દીધી. આ વીડિયોને Chavi & Satya નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે શેર કર્યો છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આશા રાખું છું કે, આ નવો ટ્રેન્ડ શરૂ થશે, વર્ષ 2000થી 2021 સુધી માત્ર 10 સેકન્ડમાં.’

RELATED ARTICLES

7 COMMENTS

 1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your thoughts fly! ✨ Don’t just enjoy, experience the thrill! ? ? will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

 2. I participated on this gambling website and won a substantial amount, but later, my mom fell ill, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I request for your assistance in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others won’t face the pain I am going through today, and avert them from shedding tears like mine. ??????????

 3. Воєнторг
  2. Широкий ассортимент военной экипировки
  кросівки тактичні [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/krosivky/]https://voentorgklyp.kiev.ua/vzuttya/krosivky/[/url] .

 4. гарантированно,
  Лучшие стоматологи города, для вашего уверенного улыбки,
  Профессиональное лечение и консультации, для вашего удобства,
  Комфортные условия и дружественный персонал, для вашего здоровья и благополучия,
  Эффективное лечение зубов и десен, для вашего долгосрочного удовлетворения,
  Профессиональная гигиена полости рта, для вашего долгосрочного удовлетворения,
  Индивидуальный план лечения для каждого пациента, для вашего комфорта и удовлетворения
  які зуби [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]які зуби[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments