Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightટ્વીટર પરથી કેમ અચાનક ગાયબ થઈ ગઈ કોંગ્રેસ સોશિયલ મીડિયાની ચીફ દિવ્યા...

ટ્વીટર પરથી કેમ અચાનક ગાયબ થઈ ગઈ કોંગ્રેસ સોશિયલ મીડિયાની ચીફ દિવ્યા સ્પંદના

નવી દિલ્હી: નિર્મલા સીતારમણને નાણાં મંત્રી બનવા અંગે શુભકામના પાઠવ્યાનાં બે દિવસ બાદ કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદનાનું અધિકારીક ટ્વીટર હેન્ડલ ગાયબ થઈ ગયું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ પર સ્પંદનાના ટ્વીટર હેન્ડલ (@દિવ્યાસ્પંદના)ને સર્ચ કરવા અંગે લખેલું આવે છે, માફ કરજો, આ પેજ ઉપલબ્ધ નથી. તેમના ટ્વીટર એકાઉન્ટનાં નદારદ હોવાની કોઈ અધિકારીક પૃષ્ટી કરવામાં આવી નથી.

તેમણે 31 મેના રોજ પોતાનું અંતિમ ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, નાણાં મંત્રી બનવા માટે શુભકામના નિર્મલા સીતારમણ. આ પહેલાં આ વિભાગને કોઈ મહિલાએ સંભાળ્યો હતો તો તેઓ ઈંદિરા ગાંધી હતા. અમે મહિલાને તેના પર ગર્વ છે! જીડીપી ગ્રોથ સારો નથી અમને વિશ્વાસ છે કે તમે અર્થવ્યવસ્થાને ફરી પાટા પર ચડાવવા માટેના ભરચક પ્રયાસો કરશે. તમને અમારું સમર્થન છે, શુભેચ્છાઓ.

બીજી તરફ કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદનાના ટ્વીટર એકાઉન્ટ ડિલીટ થયાની તુરંત બાદ તેના ટીમ મેંમ્બર ચિરાગ પટનાયકે પણ હવે ટ્વીટરને અલવિદા કહી દીધું છે. સ્પંદના અને ચિરાગે પોતાનાં ટ્વીટર એકાઉન્ટ કેમ ડિલીટ કર્યા છે, તેની કોઇ અધિકારીક માહિતી હજી સુધી સામે આવી નથી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? Embark into this thrilling experience of imagination and let your imagination fly! ✨ Don’t just read, savor the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I participated on this gambling website and won a substantial cash, but after some time, my mom fell ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to such gambling platform. I implore for your support in bringing attention to this site. Please help me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I tried my luck on this casino website and won a substantial pile of money. However, afterward, my mother fell gravely sick, and I wanted to withdraw some funds from my casino balance. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I urgently ask for your support in reporting this situation with the platform. Please help me in seeking justice, to ensure others won’t experience the anguish I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page