Monday, April 15, 2024
Google search engine
HomeSportsIPL પહેલાં હાર્દિક પંડ્યાએ વધાર્યું વજન, બદલાયેલી હેરસ્ટાઈલમાં મળ્યો જોવા

IPL પહેલાં હાર્દિક પંડ્યાએ વધાર્યું વજન, બદલાયેલી હેરસ્ટાઈલમાં મળ્યો જોવા

મુંબઈઃ ટીમ ઇન્ડિયામાંથી બહાર આરામ કરી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા વાપસી કરવા સતત પ્રયાસ કરી રહ્યો છે અને ખેલની સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપી રહ્યો છે. આઇપીએલને હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે તમામ ટીમ અને તેના ખેલાડીઓ ટી-20ની તૈયારીમાં લાગી ગયા છે.

જોકે, મુંબઇ તરફથી રમી રહેલા ઓલરાઉન્ડર હાર્દિકે માત્ર રમત પર જ નહીં પરંતુ પોતાના વજન અને લુક પર પણ ધ્યાન આપ્યું છે. હાર્દિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી લખ્યું હતું કે ત્રણ મહિનામાં 68 કિલોથી હવે 75 કિલો. સતત મહેનત અને કોઇ શોર્ટકટ નહીં.

પંડ્યાએ પોતાની પોસ્ટમાં બે તસવીરો શેર કરી છે. જેમાં એક જૂની અને એક હાલના સમયની છે. આ તસવીરોમાં તેનું વજન જ નહીં સાથે હેરસ્ટાઇલ અને ફોન પણ બદલાયેલો નજર આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિકે ઓક્ટોબરમાં લંડનમાં લોઅર બેકની સર્જરી કરાવ્યા બાદ છેલ્લા 6 મહિનાથી ટીમની બહાર છે. 2018 એશિયા કપ દરમિયાન તે ઘાયલ થયો હતો ત્યારબાદથી તે ટીમની અંદર-બહાર થતો રહે છે.

હાલ આઇપીએલમાં તમામનું ધ્યાન હાર્દિકના લુક અને વજનથી વધુ તેની રમત પર પણ રહેશે અને હાર્દિક પ્રત્યે મુંબઇ ઇન્ડિયન્સને પણ વધુ આશા છે. હાર્દિક હાલમાં જ ડીવાય પાટીલ ટી-20 ટૂર્નામેન્ટમાં આક્રમક રમત રમી રહ્યો છે.

રિલાયન્સ વન ટીમ તરફથી રમી રહેલા હાર્દિકે ડીવાય પાટીલ ટી-20માં મંગળવારે સીએજી વિરુદ્ધ મેચમાં માત્ર 37 બોલમાં સદી ફટકારી દીધી, જેમાં તેણે 10 તો સિક્સ ફટકારી હતી.

RELATED ARTICLES

10 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! ? ? into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just enjoy, savor the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I played on this casino platform and managed a substantial amount, but eventually, my mother fell ill, and I required to withdraw some money from my balance. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I plead for your help in reporting this online casino. Please help me in seeking justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ????

  3. I played on this casino platform and won a substantial sum of money, but after some time, my mom fell sick, and I wanted to withdraw some funds from my balance. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the online casino. I request for your support in reporting this website. Please assist me to obtain justice, so that others do not face the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

  4. I engaged on this casino platform and succeeded a substantial amount, but later, my mom fell sick, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such online casino. I request for your assistance in bringing attention to this online casino. Please assist me to obtain justice, so that others won’t have to face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments