Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratટ્રક ડ્રાઈવરની દીકરી બની જજ, લગ્ન પછી પણ ન માની હાર

ટ્રક ડ્રાઈવરની દીકરી બની જજ, લગ્ન પછી પણ ન માની હાર

શિમલા:  ઘણા લોકો ખાલી પડકારો અને મુશ્કેલીઓ ગણાવતા હોય છે, પણ અમુક લોકો જ હોય છે જે મુશ્કેલીઓમાં પણ પોતાનો રસ્તો કરી લે છે. આવો જ એક પ્રેરણદાયક કિસ્સો હિમાચલમાં સામે આવ્યો છે. અહીં એક ટ્રક ડ્રાઈવરની દીકરીએ જજ બનીને પિતાનું નામ રોશન કર્યું છે. પ્રવીણ લતા નામની યુવતીએ જજની પરીક્ષા પાસ કરી એક મિસાલ કાયમ કરી છે. ટ્રક ડ્રાઈવરની આ દીકરીને આટલી મોટી સફળતા મળ્યા બાદ બધા લોકો તેના વખાણ કરતાં થાકતાં નથી.

ટાંચા સાધનોથી લૉનો અભ્યાસ કરનાર પ્રવણી લતાના લગ્ન થઈ ગયા છે. પ્રવીણ લતાના પિતા જગદિશ પાલ એક ટ્રક ડ્રાઈવર છે, અને માતા હાઉસ વાઈફ છે. પ્રવીણ લતાએ ઉના જિલ્લાના લૉ કૉલેજમાંથી અભ્યાસ કર્યો છે. જજ બન્યા પછી પહેલી વખત કોલેજ પહોંચતા તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રવીણ લતાએ પોતાની સફળતા માટે માતા-પિતા ઉપરાંત ગુરુજનો અને પોતાના પતિને શ્રેય આપ્યો હતો. પ્રવીણ લતાના સસરા જિલ્લા કોર્ટ અને પતિ ચંદીગઢ સ્થિત હાઈકોર્ટમાં વકીલ તરીકે સેવા આપે છે.

પ્રવણી લતાએ 2008થી 2013 સુધી બીએ, એલએલબી કર્યું હતું. ત્યાર બાદ પછી 2013થી 2015 સુધી તેણે વકીલ તરીકે પ્રેક્ટિસ કરી પોતાની સફર આગળ વધારી હતી. દરમિયાન પ્રવીણ લતાના લગ્ન થઈ ગયા. જજ બન્યા બાદ પ્રવીણ લતાએ જણાવ્યું હતું કે કાયદો બધાને બરાબરનો હક આપે છે, તે કોઈ ભેદભાવ નથી કરતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of discovery and let your imagination soar! ✨ Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ✨

  2. I engaged on this online casino site and succeeded a significant amount, but after some time, my mom fell sick, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to the casino site. I request for your help in bringing attention to this website. Please assist me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I played on this online casino platform and secured a considerable sum of money. However, eventually, my mother fell critically sick, and I needed to cash out some funds from my account. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mother died due to the online casino. I earnestly request your help in addressing this concern with the site. Please help me to obtain justice, to ensure others won’t have to face the hardship I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page