Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodધનુષ અને ઐશ્વર્યામાંથી કોણ વધુ કમાય છે? કોણે ક્યા કર્યું છે રોકાણ

ધનુષ અને ઐશ્વર્યામાંથી કોણ વધુ કમાય છે? કોણે ક્યા કર્યું છે રોકાણ

સાઉથ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર ધનુષ તથા ઐશ્વર્યા રજનીકાંતે 18 વર્ષના લગ્નજીવન બાદ અલગ થવાની જાહેરાત કરતાં ચાહકોને નવાઈમાં મુકી દીધાં હતાં. ધનુષ તથા ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે વાત કરી હતી. ધનુષ તથા ઐશ્વર્યા વર્ષે કરોડોની કમાણી કરે છે.

ધનુષની કમાણી કેટલી? : મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ધનુષે વર્ષ 2020માં 145 કરોડની અને 2021માં 160 કરોડની કમાણી કરી હતી. ધનુષ એક ફિલ્મ માટે સાતથી આઠ કરોડ રૂપિયા લે છે. છેલ્લાં પાંચ વર્ષથી ધનુષની નેટવર્થમાં 2 મિલિયન ડૉલરનો વધારો થઈ રહ્યો છે. ધનુષ ફિલ્મ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરે છે.

રિયલ એસ્ટેટમાં રોકાણ : ધનુષ ચેન્નઈના પોશ વિસ્તારમાં પત્ની ઐશ્વર્યા તથા બે દીકરાઓ સાથે રહેતો હતો. આ બંગલાની કિંમત અંદાજે 20-25 કરોડની આસપાસ હોવાની ચર્ચા છે. ધનુષે વિવિધ જગ્યાએ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે.

કમાણીમાં ઐશ્વર્યા પણ પાછળ નથી : ઐશ્વર્યાની વાત કરીએ તો તો પણ વર્ષ 7થી 35 કરોડની કમાણી કરે છે. ઐશ્વર્યા ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર છે.

ધનુષ ‘કોલાવારી ડી’થી દેશભરમાં લોકપ્રિય થયો:
ધનુષ ફિલ્મ ‘3’ના ગીત ‘કોલાવારી ડી’થી દેશભરમાં લોકપ્રિય થયો હતો. આ ગીત ઘણું જ વાઇરલ થયું હતું. આ ગીત ધનુષે ગાયું હતું. આ ફિલ્મથી ઐશ્વર્યા રજનીકાંતે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ધનુષ એક્ટર હોવા ઉપરાંત ડિરેક્ટર, પ્લેબેક સિંગર, પ્રોડ્યૂસર, સ્ક્રિનરાઇટર તથા ગીતકાર પણ છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this online casino site and succeeded a substantial sum of money, but eventually, my mother fell sick, and I needed to withdraw some funds from my account. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mom died due to such online casino. I request for your help in bringing attention to this site. Please assist me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I played on this casino platform and managed a considerable sum of money, but later, my mom fell sick, and I wanted to withdraw some money from my account. Unfortunately, I experienced problems and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to this casino site. I implore for your support in reporting this site. Please help me to achieve justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I played on this gambling site and won a substantial amount of cash. However, later on, my mother fell seriously sick, and I required to withdraw some money from my wallet. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such online casino. I urgently plead for your help in addressing this concern with the online casino. Please aid me in seeking justice, to ensure others won’t experience the pain I’m facing today, and avert them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page