Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodડો.હાથીની અંતિમ યાત્રામાં રડી પડ્યાં હતાં સાથી કલાકારો, આવો હતો ગમગીન માહોલ

ડો.હાથીની અંતિમ યાત્રામાં રડી પડ્યાં હતાં સાથી કલાકારો, આવો હતો ગમગીન માહોલ

મુંબઈઃ ‘તારક મહેતા’માં ડો.હાથી બનતા કવિ કુમાર આઝાદનું નવ જુલાઈ, 2018ના રોજ તેમના ઘરે હાર્ટ એટેકેને કારણે નિધન થયું હતું. માત્ર 46ની ઉંમરમાં કવિ કુમારનું નિધન થતાં ચાહકો તથા સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો હતો. જોકે, માનવામાં આવે છે કે વધેલું વજન તેમના મોતનું કારણ બન્યું હતું. 10 જુલાઈના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. વરસતા વરસાદમાં સીરિયલના કલાકારો કવિ કુમાર આઝાદને અંતિમ વિદાય આપવા આવ્યા હતાં. હંમેશા હસાવતા કવિ કુમાર આ રીતે અચાનક તમામને છોડીને જતા રહેશે તે વાતનો કોઈને અંદાજો પણ નહોતી. દિલીપ જોષી લંડનમાં હોવાથી તેઓ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતાં.

 

ડાબે, અસિત મોદી, અબ્દુલ (શરદ સાંકલા)
ડાબે, દયાશંકર પાંડે, તન્મય વેકરિયા-અમિત ભટ્ટ
ડાબે, તન્મય વેકરિયા-અમિત ભટ્ટ, શ્યામ પારેખ-તન્મય વેકરિયા
ડાબે, ભવ્ય ગાંધી, ગુરૂચરણ સિંહ
કવિ કુમારને અંતિમ વિદાય આપતા પરિવારના સભ્યો તથા ‘તારક મહેતા’ના કલાકારો
ડાબે, તન્મય વેકરિયા, અમિત ભટ્ટ, ઘનશ્યામ નાયક, શ્યામ પારેખ, દયાશંકર પાંડે-અસિત મોદી
ડો.હાથીની અંતિમ યાત્રા
ડો. હાથીને અંતિમ વિદાય આપતા પરિવારના સભ્યો
ડાબે, શૈલેષ લોઢા, ઘનશ્યામ નાયક
RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of knowledge and let your thoughts fly! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? Embark into this exciting adventure of discovery and let your imagination soar! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page