Sunday, April 14, 2024
Google search engine
HomeFeature RightVideo: દિલ્હીની બસમાં સપના ચૌધરીના સોંગ પર એક યુવતીએ કર્યો હટકે ડાન્સ

Video: દિલ્હીની બસમાં સપના ચૌધરીના સોંગ પર એક યુવતીએ કર્યો હટકે ડાન્સ

દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી) બસમાં યુવતીની સાથે ટિક ટોકનો વીડિયો બનાવો બસના ડ્રાઇવર, કંડકટર અને બસમાં સુરક્ષા માટે તૈનાત માર્શલને ભારે પડ્યું છે. ટિક ટોક વીડિયો બનાવાનું સ્ટાફને ભારે પડી ગયું છે. યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ બસના ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં યુવતી એક સોંગ પર ડ્રાઇવર, કંડકટર અને માર્શલની સામે ડાન્સ કરી રહી હતી.

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 12મી જુલાઇએ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો. માર્શલને સિવિલ ડિફેન્સ ઓફિસ મોકલી દેવાયો છે. જ્યારે કંડકટર પાસે જવાબ માંગ્યો છે, કારણ કે તે કોન્ટ્રાક્ટ પર હતો.

વાયરલ વીડિયોમાં યુવતી પહેલાં સપના ચૌધરીના સોંગ પર ડાન્સ કરી રહી હતી. ત્યાર બાદ અલગ-અલગ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં એક સુરક્ષા ગાર્ડ પણ યુવતીની સામે ઉભો હતો અને હસતો જોવા મળ્યો હતો. પહેલાં યુવતીએ ઉભી રહેલી બસની સામે ડાન્સ કર્યો. આ દરમિયાન ગાર્ડની સાથે બે બીજા વ્યક્તિ સાથે ઉભા રહ્યા.

યુવતીએ ગાડીની અંદર પણ વીડિયો બનાવ્યો હતો. આ દરમિયાન બે લોકો પણ હાજર હતાં. એક ત્રીજી વ્યક્તિ વીડિયો શુટસકરી રહ્યો હતો. જો કે આ બસમાં પેસેન્જર સવાર નહોતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page